________________ 58 પુણ્યપાલ ચરિત-૨ ૨ની પરખ પણ જાણી ગયો. માણસ વિશ્વાસુ છે તેથી મારા પિતાએ તેને મારી સાથે મેકલ્ય, પણ છે તે હજામ જ. ગધેડાને ગમે તેટલે શણગારે, તે તે ઘડે બની જશે? ગધેડે જ રહેશે.” “હવે તમે જાઓ.” રાજાએ પુષ્પદત્તને વિદાય કર્યો. તેમનુ કાળજું ધ્રુજવા લાગ્યું. આંખ સામે અંધારું છવાઈ ગયું. સિંહલસિંહ બહુ જ દુખી થયા. વિચારવા લાગ્યા “છેતરાઈ ગ. જાણ્યા વિના મેં મારી બહેન એક હજામ સાથે પરણાવી. લગ્ન તે કરાર છે. કરાર કર્યા પહેલાં અને સ્વતંત્ર છે. પછી તે બંને પક્ષ લાચાર બની જાય છે.” એ સમયે મંત્રી સુમુખ આવ્યા. રાજાએ પોતાનું દુ:ખ મંત્રીને કહ્યું. મંત્રી બેલ્યા: “રાજન તમે ચિંતા ન કરે. પુષ્પદ આવું કહ્યું હશે તે ચોક્કસ કઈ દુશ્મનાવટના કારણે કહ્યું હશે. નહીંતર કોઈ પણ માણસ પોતાના માણસને નાગે કરે નહીં, પુષ્પદત્ત પુરયપાલને હિતેચ્છુ હેત તે હજામ હોવા છતાં ન કહેત. હું વાસ્તવિકતાની તપાસ કરીશ.” મંત્રી હવે પુણ્યપાલનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરતા તેના ખાન પાન, અશ્વાહેણું ઊઠવું બેસવું બધામાં કુલીનતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust