________________ 70 પુણ્યપાલ ચરિત–૨: જ્યારે સંસારમાં બધા સહારા બંધ થઈ જાય છે, ત્યારે હૃદયમાંથી સાચી પ્રાર્થના નીકળે છે અને સાચી પ્રાર્થના કયારેય નિષ્ફળ થતી નથી. કાળરાશિ સાગરમાં નવકારના પ્રભાવથી પુણ્યપાલનાં પુણ્ય પ્રગટ થયાં. એ એક મગરની પીઠ ઉપર ટકી ગયો. તેને લઈ મગરે બહુ દૂર પટકી દીધે. કદાચ એમ પણ થયું હોય કે પુણ્યપાલ તેની પીઠ ઉપરથી લપસી ગયું હોય. હવે તે પાછો પાણીમાં હતો. કિનારા નજીક વન દેખાતું હતું. છતાં કિનારે એટલે દૂર હતો કે પુણ્યપાલ તરીને પાર કરી શકતા ન. હતે. પરંતુ એ સાચા અર્થમાં પુણ્યપાલ હ. એક લહેર એવી આવી કે તેણે પુયપાલને ઉડાવી સાગરતટ પર પટકી દીધે. પુણ્યપાલ મડદા જેવું થઈ ગ.. એટલું સારું હતું કે તડકે નીકળ્યા હતા. કપડાં સૂકાઈ ગયાં. તેને ભાન આવ્યું. તે ચાલવા લાગે. જંગલ જ . જંગલ હતું. બાર દિવસમાં પુણ્યપાલે વિશાળ વન પાર કરી દીધું.. પછી ખેતર આવ્યાં. બાજરી કાપવાની હતી. કેટલાંક ખેત ના પાક કપાયેલા પડયા હતા. સેહામણુ શરદ ઋતુ હતી. ખેતરે પસાર થયાં તે એક નગર દેખાયું. દૂરથી ધજાએe. ફરકતી નજરે પડી. જાણે એ પુણ્યપાલને બોલાવતી હોય. તે નગરમાં પ્રવેશ્યા. નગરદ્વાર પાસે એક વિશાળ વડ હતે... તેની સઘન-શીતળ છાયામાં બેસી ગયો. પાસે બેર હતાં.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust