________________ દેટે પુણ્યપાલ ચરિતપહેલી વાર વેપાર કરવા ગયે તે ત્રણ ગણું વહાણ લઈ આ બે રાજકન્યાઓ પણ સાથે છે. શ્રીદત્તવધાઈ છે વધાઈ. . . . '. પિતાના પુત્રનાં ગુણગાન સાંભળી શ્રીદત્ત ફૂલાઈ ગયો. પુછપદત્તના પગ જમીન પર પડતા ન હતા. ઝન-ઝન. કરતા બે રથે આવી ગયા. બંને રાજકન્યાઓ એમાં બેઠી.. બને પુષ્પદત્તના ઘરે પહોંચી ગઈ. એકવીસ વહાણોનું ધન. ભંડારેમાં ભરી લેવામાં આવ્યું. હાથી-ઘડા ચોગ્ય જગ્યાએ બંધાઈ ગયાં. પુષ્પદત્તની માતા શ્રી દત્તાએ આમંત્રણ મોકલી પડોશીઓને લાવડાવી મંગળ ગીત ગવડાવવા લાગી. '. અહીં સૌભાગ્યમંજરી અને તિલકમંજરી રાતમાં ચૂપચાપ શ્રેષ્ઠ આવાસમાંથી નીકળી ગઈ. બંને રાત્રે જ રાજકીય પૌષધગૃહમાં પહોંચી ગઈ. કનકમંજરી પણ અહીં રહી સાધના કરતી હતી. એ બંનેને શું ખબર હતી કે એને. પણ તેમની પ્રતીક્ષા છે, જેના માટે અમે આ ધર્મસ્થાનમાં આવી છીએ. બંનેએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી અમને અમારા પ્રિયતમ નહીં મળે ત્યાં સુધી અમે નહીં બોલીએ. 7સવારે રત્નપુરીમાં ધમાલ મચી ગઈ. પહેલી ધમાલા પુષ્પદત્તના ઘરે થઈ દાસીઓને મારવામાં આવી, પણે હવે ઉશ્કેઈäશું કરે? પુષ્પદર મન મનાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust