________________ પુણ્યપાલ ચરિત-૨ તેને ખાતાં ખાતાં તે સૂઈ ગયે. એક પ્રહર સુધી ઊં . ઊઠે ત્યારે થાક ઊતરી ગયો હતો. પછી રાજમાર્ગ પર આવી ગયે. બંને તરફ ઘરની હારમાળા હતી. પછી એક ગલીમાં વળી ગયે. ત્યાં પણ સારાં ભવન હતાં. ફરતાં-ફરતાં એ એક બજાર ગલીમાં. આવી ગયો. આશ્ચર્ય પામી એક જગ્યાએ બેસી ગયો અને વિચારવા લાગ્યું : આ કેવું વિચિત્ર નગર છે. અહીંના બધા લેકે શું કઈ મુનિને ઉપદેશ સાંભળવા ગયા છે? ઉપદેશ. સાંભળવા બધા જ જાય છે ? કઇક તે રહે જ છે. આ તો આખું નગર સ્મશાનની જેમ સૂનું છે. દુકાને ખુલ્લી પડી છે. આભૂષણોની પેટીઓ પણ છે. દુકાનદાર કયાં જતા. રહ્યા? કોઈ ગ્રાહક નથી અને કઈ દુકાનદાર પણ નથી.. ઘરનાં ઘર સૂનાં છે. આવું સુંદર નગર જનશૂન્ય છે, આ વિચિત્ર વાત: છે. એક પણ માણસ હોત તે પૂછત પણ ખરે. પરંતુ હજુ આખું નગર ફર્યો નથી. આખું નગર શેધી વળું. કદાચ ક્યાંક કઈ મારા જેવો ભૂલે-ભટક બીજે કઈ હોય અને મારી જેમ આશ્ચર્યશ્રી આ નગરને જોઈ રહ્યો. હેય.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust