________________ પુણ્યપાલ ચરિત–૨ મંજરી મળી નહીં. મારાં લગ્ન શ્રીપુરના રાજા શૂરસેનની પુત્રી સૌભાગ્યમંજરી સાથે પણ થઈ ગયાં છે. સોપારાપુરમાં મેં એને ઠગેની જાળમાંથી બચાવ્યો હતો. છતાં તેણે કૃતજનતા કરી. કાંઈ વાંધો નહીં. તેનું કરેલું તેની પાસે અને મારું મારી પાસે. “મહામંત્રી ! ભાગ્ય પરીક્ષાને સુયોગ-સંગ મને મળે તે હું રત્નપુરી આવ્યો. તેનાં સાત વહાણ આવતાં - હતાં. હું પણ સાથે આવ્યું. આ છે અમારે પરિચય.” - પુણ્યપાલ પાસેથી વાસ્તવિકતા જાણ મંત્રી સુમુખે સિંહલેશ્વરની ચિંતા દૂર કરી. પરંતુ તેમના ગુસ્સાનો પાર ન રહ્યો. પુષ્પદત્તનું બધું ધન અને સાતે વહાણો લઈ ઉપકારી હતે. પિતાની સાથે અપકાર કરનાર સાથે પણ જે ઉપકાર કરે છે, એ સાચા અર્થમાં ઉપકારી છે અને એ અમિત પુને સંચય કરે એ અમિત , એ સાચા ર કરનાર સાથે જ નાં સાતે વહાણ માલ સહિત પાછાં અપાવ્યાં. પરંતુ એ પુણ્યપાલને કહ્યું : જમાઈ ! તમારી વાત માની મેં કૃતદન પુષ્પદત્તને કર્યો. પણ હવે અહીંથી સંબંધ તોડી નાખે. તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust