________________ પુણ્યપાલ ચરિત-૨ શરસિદે હો, પણ અદ્ધરથી પુણ્યપાલ પર ચિડાઈ રહ્યો - હતો. બીજા પર ચિડાનાર પિતાનું જ અનિષ્ટ કરે છે. ચૌદ વહાણ ગ્ય સમયે શ્રીપુર નગરના બંદર પર ઊભાં રહ્યાં. શ્રીપુર રાજા પાસે સમાચાર પહોંચ્યા. તે સ્વાગત પૂર્વક પુણ્યપાલને લઈ ગયા. સૌભા ચમંજરી અને તિલકમંજરી પરસ્પર એક-બીજાને મળ્યાં. સંગથી એ દિવરમાં શ્રીપુરમાં શ્રમણ સંઘ સાથે જૈન શ્રમણ આવ્યા. તેમને ઉપદેશ સાંભળી રાજા શૂરસેન અણગાર થઈ ગયા. તેને કેઈ પુત્ર હતો નહીં તેથી જમાઈ પુણ્યપાલને રાજતિલક કરી દીક્ષા ગ્રહણની રજા માગી. પુણ્યપાલે કહ્યું : “આજોદ્ધારના આ શુભ કામ માટે હું કેવી રીતે રેકી શકું.? પણ મને રત્નપુરી જવાની રજા આપ. પુષ્પદત્તને પહોંચાડી હું પાછો આવીશ, ત્યારે શાસન ભાર સંભાળીશ.” ત, રાજા શૂરસેને રજા આપી. તેણે પણ દહેજમાં ધન, - રત્ન, રથ વિગેરે આપ્યું. પુણ્યપાલનાં વહાણની સંખ્યા બેગણી થઈ ગઈ. બધાં વહાણો પર કુશળ નાવિક હતા. સૌભાગ્યમંજરી અને તિલકમંજરી સાથે પુણ્યપાલ એક - વહાણુમાં બેઠે, * પુષ્પદાના વહાણ સાથે પુણ્યપાલે રતનપુરી તરફ પ્રયાણ કર્યું. એ નગરમાં રાજા શ્રીવિજયના આશ્રય-સંરક્ષણમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust