________________ પુણ્યપાલ ચરિત-૨. - બંને વચ્ચે પ્રેમ વધી ગયો. પુણ્યપાલ સાથે પુષ્પદ ભેજન કર્યું. પછી તે એ નિયમ થઈ ગયે કે પુષ્પદત્ત. સવારથી પુણ્યપાલના વહાણમાં આવી જતો અને રાતે પિતાના વહાણમાં જતો રહેતો. એક દિવસ પુષ્પદ આગ્રહ કર્યો કે આદાન-પ્રદાન એ મિત્રતાને આધાર છે. મિત્રને ત્યાં ખાઈએ તો ખવડાવીએ પણ ખરા. મારે ત્યાં આવી ભજન કર. તું મારા વહાણમાં બેસી ભજન નહીં કરે તે હું પણ નહીં કરું. . - પુણ્યપાલે પુષ્પદત્તનું આગ્રહભર્યું આમંત્રણ સ્વીકારી લીધું. બંને વહાણ સાથે ચાલતાં હતાં. વહાણની દોરી પકડી પુણ્યપાલ પુષ્પદત્તના વહાણમાં જવા લાગ્યું, તે તિલકમંજરીએ તેને રેતાં કહ્યું : - ' “નાથ ! આ મીઠા ઠગની વાતોમાં ન આવો. તેની દાનત સારી નથી લાગતી.” - સૌભાગ્યમંજરીએ પણ કહ્યું : “સ્વામી ! તેની દાનતનું પ્રતિબિંબ તેની આંખમાં છે. પરસ્ત્રી આસકતની નજર કેવી ભયાનક હોય છે! સ્વામી ! તેને વહાણમાં ન જાઓ.” * પુણ ચપાલ ભાવિવશ થઈ ગયો. પત્નીઓની વાત. માની નહીં અને બંનેને કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust