________________ પુણ્યપાલ ચરિત-૨ બધા માણસો સાગરતટ પર ગયા. એક મોટી હોડીમાં હાથી ચડાવ્યું. પુણ્યપાલે જ્યાં સુધી હડી ડૂબી હતી ત્યાં ખડીથી નિશાન કર્યું. પછી હાથીને નીચે ઉતાર્યો. નાવમાં એટલા પત્થર ભર્યા કે નિશાન સુધી હોડી ફરી ડૂબી ગઈ. " પછી બધા પત્થર તેલ્યા. મંત્રી ઝંખવાણો પડી ચૂપ થઈ ગશે. હવે કાણે પુરોહિત ઉત્તેજિત થયા હવે મારી આંખ પણ પાછી આપે. હું ઘણા સમયથી દસ હજાર સોનામહોરની પિટલી લઈને ફરું છું.' પુણ્યપાલે કહેવાનું શરુ કર્યું? “રાજન ! પુષ્પદત્તને યાદ નથી રહેતું. હું તેના પિતાને જનો નોકર છું. હું બધું જાણું છું. તેના પિતા બધું ગિરવે રાખે છે. મૂછના વાળ હજારેના રાખ્યા છે. બધા પ્રતિષ્ઠાવાળા ત્રણ આપી પોતાના વાળ લઈ જાય છે. પુરોહિતની આંખ તેમને જરૂર મળશે. માણસ વાત પર મરે છે. આ પુરેડિત કેટલા ઈમાનદાર છે કે પોતાના તરફથી ત્રણ આપી રહ્યા છે.” - પુરહિત આનંદથી ઉછળવા લાગે. તેની કાણી આંખ ફરકવા લાગી. બેલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust જ H