________________ 48 પુણ્યપાલ ચરિત-૨, તમે સાચું કહે છે. હું દસ હજાર જ નહીં, વ્યાજ પણ આપીશ. વ્યાજ સાથે લે અને મારી આંખ. મને આપે.” " પુણયપાલ ફરી બે : “એ તે આપું છું, આંખોની પિટી હું સાથે લાવ્યા છું. બીજા દેશોના વેપારીઓની આંખો પણ આપવાની છે. બધાની આંખે એક જગ્યાએ ભેગી થઈ ગઈ છે. હવે તમે તમારી બીજી આંખ કાઢે. તેના બરાબર શેધીને, કાંટા પર તેલીને તમારી બીજી આંખ તમને આપવામાં આવશે. કઈ બીજાની આંખ કેવી રીતે આપું ?" બીજી આંખ” કાણે ગભરાયે. - પુણ્યપાલ બોલ્યા: * એમાં શું વાંધો છે? પહેલી આંખ તમે કાઢી. હશે. તમને મુશ્કેલી ન પડે એટલે હું કાઢી આપીશ. મારી. પાસે છરી છે? ' કહેતાં કહેતાં પુયપાલે તલવાર કાઢી. કાણો ઠગ મૂઠી. વાળી ભાગ્યે સભામાં સન્નાટો છવાઈ ગયે..આ બંનેથી. છુટકારો મેળવ્યા પછી પુપદ પુણ્યપાલને કહ્યું : “મારા પિતાના મુનિમ ! હવે એ. ચારે વેપારીઓને. પણ બેલાવો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust