________________ 55. પુણ્યપાર્લગ્રેરિત-૨ . . .. . -------- ITI “આ સાચા રત્ન ઉપર હશેડો મારશે તે ઉછળશે, તૂટશે નહીં. ખોટાના ચૂરેચૂરા થઈ જશે.” તરત હશેડો આવ્યું. રાજ સિંહલસિંહે પ્રયોગ કરી જે. પુણ્યપાલે કહ્યું હતું તે પ્રમાણે થયું. સાચે ઉછળીને દૂર જઈ પડે. બટાના ચૂરેચૂરા થઈ ગયા. રાજસભામાં સન્નાટો છવાઈ ગયો. રાજા આશ્ચર્ય પામ્યા, મંત્રી આનંદ પામ્યા અને પારખુ લેકે શરમાયા. બીજુ રત્ન લઈ પુજ્યપાલ બોલ્યો : આમાં જે સાચે છે તે ડૂબશે નહીં અને ખોટા. ડૂબી જશે.” આ પણ સફળ થયું. હવે બાકીનાં બે રને વિષે પુજ્યપાલે કહ્યું : આમાંથી એક વિષહરણ છે. પાણીમાં અડાડી પિવડાવી દે તો સાપ વિગેરેનું ઝેર તરત ઉતરી જશે. બીજે. ધનની વૃદ્ધિ કરનાર છે. એને ખાનામાં રાખે તે ધન. કયારેય ખૂટશે નહીં. વધતું જશે.” રાજા બેલ્યા : આની પરીક્ષા સમય આવશે ત્યારે થશે. પણ અમને વિશ્વાસ છે કે આ પ્રમાણે, સશે. હવે મારે વારે છે. માં છેevi - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust