________________ પુણ્યપાલ ચરિત-૧ - 45 ભાઈ! હવે શું કરીએ? બરાબર ફસાયા. હવે આ ખાલી. વહાણે લઈને કયાં જઉં?” પુણ્ય પાલ કંઈ માર્ગ બતાવે, ત્યાં જ સવારમાં કાણિયે પુરહિત અને પૂર્વ મંત્રી ફરી અવ્યા. બંનેએ પિતપોતાની વાત કરી. મંત્રીએ કહ્યું: જ્યાં સુધી તમે અમારે હાથી નહીં લે, ત્યાં સુધી અહીંથી જઈ શકાશે નહીં. આ સાતે ખાલી વહાણ હું લઈ લઈશ. તમે નગર-નિયમનું ઉલ્લંઘન કેવી રીતે કરશે? દેવી અમારા પર ગુસ્સે થશે.” કાણિયે ઠગ છે : હું તમારી આંખ મફત નથી માગત. દસ હજાર સેના--- મહેરે આપું છું. આંખ પાછી આપ્યા વિના તમારી સલામતી નથી.” પુણ્યપાલે જવાબ આપેઃ “ચાલે, આપણે બધા રાજસભામાં જઈએ. ત્યાં ન્યાય. નિર્ણય થશે.” બંને ઠગ તૈયાર થઈ ગયા. રાજા પર તેમને ભરોસો હતે. બધા રાજસભામાં પહોંચ્યા. બંને પક્ષવાળાએ પિતપિતાની વાત કહી. છેલ્લે પુણ્યપાલ બોલ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust