________________ 42 પુણ્યપાલ ચરિત ઈચ્છતા કે હું તમારા પિતાની જેમ ઘાતકી થઉં. તેથી મારી આંખ મને પાછી આપી દે અને તમારું બાણ લઈ લે.” ( પુષ્પદત્ત માથું પકડીને બેસી ગયા. કાણિયે પુરોહિત. ધમકી આપીને ગયે : હમણાં પાછા આવું છું. મારી આંખને પ્રબંધ કરી લેજે.' લેજે.' પુણ્યપાલે પુષ્પદત્તને સમજાવ્યું : શ્રેષ્ઠિપુત્ર ! ગભરાઓ નહીં. લાગે છે કે આ ધૂર્ત કંગનું નેગર છે. રાજ–પ્રજો બધા સરખા છે. તેમના જ શસ્ત્રથી તેમને મરીશું. હજુ બીજા પણ આવશે. તમે આખો. દિવસ તેમને તમાશો જુઓ. પછી કંઈક વિચારીશું.' છે. પુષ્પદ છે : ‘ભાઈ પુણ્યપાલ ! હવે તો તારી બુદ્ધિ ઉપર આધાર : છે. નહીં તે આપણે ફસાઈ જઈશું? થોડા સમય પછી બીજા ચાર ઠગ આવ્યા. તેમણે પણ પિતાની માય ફેલાવી. પુષ્પદત્ત સાથે એવી રીતે વાત કરે કે તેમને ભલા વેપારી સમજી તેમની સાથે પોતાને માલ વેચવા તે તૈયાર થઈ ગયે. એ ચારે પારાપુરના પ્રખ્યાત ઠગ હતા. ચાર સાથે રહેતા હતા. સાગરતટ પર આવી તેમણે પુષ્પદત્ત સાથે મીઠી મીઠી વાતો કરી સગપણ સંબંધ કાઢયા. એક બે : ' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust