________________ જૂ૦ પુણ્યપાલ ચરિત–૧ અજાયા વેપારીને ચાલાકીથી ઠગી લેતા હતા. પુષ્પદત્ત અંહી ફસાયે. ન સાગરના તટ ઉપર તંબૂ તાણું પુષ્પદત્ત બેઠે હતો. નાવિક-સેવક પણ ચગ્ય જગ્યાએ બેઠા હતા. ઠગ રાજાનો મંત્રી આવ્યા. પુષ્પદત્તને કહ્યું : રા . “તમે નવા વેપારી લાગે છે. અહીં તમારે માલ વેચતા પહેલાં અહીંને નિયમ જાણી લે, નહીંતર ફસાઈ જશે. અહીંની દેવીના વચન પ્રમાણે અહીં આવેલા દરેક વેપારીને અહીંને હાથી તોલવો પડે છે. તેથી તમે પહેલાં અમારે હાથી તોલી બતાવે કે તેનું વજન કેટલું છે. પછી આગળ વધી શકશે. નહીં તે દેવીના કેપથી બચવા અહીંના રાજા તમારું બધું ધન લઈ લેશે.” - પુષ્પદત્ત વિચારમાં પડી ગયો અને પુણ્યપાલના મેઢા તરફ જેવા લાગે ત્યારે કાણિ પુરોહિત આવ્યું અને પુણ્યપાલને પૂછયું : ' . પર તમારા શેઠ કયાંથી આવ્યા છે ? - પુણ્યપાલે બધું જણાવ્યું ત્યારે કાણિયા પુરોહિતે પુષ્પદત્તને કહ્યું : તમે શ્રીદત્ત શેઠના પુત્ર છે ? સારું થયું, તમે આવ્યા. નહીંતર મારે રત્નપુરી આવવું પડત. કેઈનું ત્રણ -ખાઈ જીવવું એ ભારરૂપ બની જાય છે. હું તમારા પિતાનો -ઝાણું છું. મેં તેમની પાસેથી દસ હજાર સેનામહોરે રત્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust