________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૧૪ હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છે: સ્વરૂપ-અસ્તિત્વ અને સાદેશ્ય અસ્તિત્વ. તેમાં આ સ્વરૂપ-અસ્તિત્વનું કથન છે:
सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं । दव्वस्स सव्वकालं उप्पादव्ययधुवत्तेहिं ।। ९६ ।। सद्भवो हि स्वभावो गुणैः स्वकपर्ययैश्चित्रैः । द्रव्यस्य | સર્વવર નમુત્પાવ્યયધુવનૈઃ || ! ઉત્પાદ- ધ્રૌવ્ય - વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી. અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેવું દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
ગાથા-૯૬ અન્વયાર્થ- (સર્વાનં) સર્વકાળે (ગુ. ) ગુણો તથા (ચિત્ર સ્વપર્યાય ) અનેક પ્રકારના પોતાના પયાર્યો વડે [૩Fાવ્યાધ્રુવનૈઃ] તેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે (દ્રવ્યર્ચ સદ્રાવ:) અસ્તિત્વ [હિ] તે ખરેખર (સ્વભાવ:) સ્વભાવ છે.
ટીકા :- અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. અને તે (અસ્તિત્વ) અન્ય સાધનથી નિરપેક્ષ હોવાને લીધે અનાદિ-અનંત હોવાથી તથા અહેતુક એકરૂપ ‘વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને લીધે વિભાવધર્મથી વિલક્ષણ હોવાથી, ‘ભાવ અને ભાવવાપણાને લીધે અનેકપણું હોવા છતાં પ્રદેશભેદ નહિ હોવાને કારણે દ્રવ્યની સાથે એકપણું ધરતું દ્રવ્યનો સ્વભાવ જ કેમ ન હોય? (જરૂર હોય.) તે અસ્તિત્વ – જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે તેમ – દ્રવ્ય-ગુણ-પર્યાયને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતું નથી, કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી (અર્થાત્ દ્રવ્ય, ગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર સિદ્ધ થતાં હોવાથી – એક ન હોય તો બીજાં બે પણ સિદ્ધ નહિ થતાં હોવાથી) તેનું અસ્તિત્વ એક જ છે; – સુવર્ણની જેમ.
જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ પૃથક જવામાં આવતા નથી. કર્તા-કરણ - અધિકરણરૂપે પીળાશ આદિગુણોના અને કુંડળાદિપર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવતર્તા સુવર્ણના અસ્તિત્વ વડ જેમની નિષ્પતિ થાય છે, – એવા પીળાશ આદિગુણો અને કુંડળાદિ પર્યાયો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે, તે (સુવર્ણનો) સ્વભાવ છે; તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક જોવામાં આવતા નથી. કર્તા-કરણ અધિકરણરૂપે ગુણોના અને પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવતર્તા દ્રવ્યના
––
–
–
––
–
––
–
––
–
–
–––
–
–
––
–
–
–
–
––
–
–
–––
–
–
––
–
––
–
––
–
–
–––
–
–
––
–
–
––
––
–––
––
–––––
––
–
૧. અસ્તિત્વ અન્ય સાધનની અપેક્ષા વિનાનું – સ્વયંસિદ્ધ છે તેથી અનાદિ – અનંત છે. ૨. અહેતુક = અકારણ; જેનું કોઈ કારણ નથી એવી ૩. વૃત્તિ-વર્તન તેનું પરિણતિ, (અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી અસ્વિ વિભાવધર્મથી જુદા લક્ષણવાળું છે). ૪. અસ્તિત્વ તે (દ્રવ્યનો) ભાવ છે અને દ્રવ્ય તે ભાવવાન્ (ભાવવાળું) છે. ૫. જેઓ = જે પીળાશઆદિ ગુણો અને કુંડળાદિ પર્યાયો ૬. નિષ્પત્તિ – નીપજવું તે; થવું તે; સિદ્ધિ ૭. દ્રવ્ય જ ગુણ – પર્યાયોનું કર્તા (કરનાર), તેમનું કરણ (સાધન) અને તેમનું અધિકરણ (આધાર) છે; તેથી દ્રવ્ય જ ગુણ-પર્યાયનું સ્વરૂપ ધારણ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com