________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૫૯ સામાયિક કરો....... ને... પડિકમણા કરો.... ને પોષહ કરો ને... શ્વેતાંબરમાં પણ ટીકામાં દ્રવ્ય-ગુણનું (સ્વરૂપ બતાવ્યું છે, પણ આ સ્થિતિ નહીં, આહા.. હા.... હા... હા..! જગતના અનંતા દ્રવ્યો – એ અનંત દ્રવ્યોને સત્તા પણ એની સાથે સંબંધ છે. સ્વભાવસબંધ છે, સંયોગસંબંધ નથી. આહા.... હા...! શું કહ્યું...? સમજાણું? દ્રવ્યને અને સત્તાને સ્વભાવસંબંધ છે, સંયોગસંબંધ નથી.' આહા.. હા..!
(અહીંયા કહે છે કે, “આતાભાવિક કહેવામાં આવે તો તે ઉત્પન્ન જ (-ઉચિત જ) છે, કારણ કે “જે દ્રવ્ય છે તે ગુણ નથી.” દ્રવ્ય તો અનંતગુણનો પિંડ છે, ગુણ છે તે એક – એક તેમાં નામભેદ, સંજ્ઞાભેદ (લક્ષણભેદ) વાચ્યભેદ છે ને ગુણ ને “ગુણ” કહેવાય ઓલાને “દ્રવ્ય” કહીએ. આહા... હા...! “એવું શાસ્ત્રનું વચન છે. પરંતુ (અહીં પણ એ ધ્યાનમાં રાખવું કે) આ અતાભાવિક ભેદ “એકાંતે આમાં આ છે.” એકાંતે સમાં સત્તા છે, એમ” નથી. સને સત્તાસ્વરૂપ જ છે એ તો એકાતે આમાં આ છે. “એવી પ્રતીતિનો આશ્રય (કારણ) નથી.” એકાંત સત્ સત્તા છે એમ નહીં. સત્ (એટલે) દ્રવ્ય, અને સત્તા (એટલે ) ગુણ એટલો એમાં ભેદ છે. “અતભાવ” આહા... હાં.. હા.. હા..! અતાભાવિક કહ્યું છતાં (ગુણી – ગુણ જેટલો) ભેદ છે. સમજાય છે કાંઈ...? આહા.... હા...! કાલનું ય ઝીણું હતું ને આ યે ઝીણું (છે)! ધરમ કરવો છે ને અમારે શું કામ છે આનું..? પણ ધરમ કરવો છે તો ધરમ શું ચીજ છે, ધરમ અને ધરમીનો કોઈ હારે પ્રદેશભેદ છે (એટલે) ધર્મી ને ધરમની પર્યાય બેને પ્રદેશભેદ છે.? અત્યારે આ વાત સિદ્ધિ કરવી છે હો (પ્રદેશભેદ નથી તે) પણ નિશ્ચયથી તો પર્યાય ને દ્રવ્યના પ્રદેશભેદ છે. ઈ બીજી વસ્તુ છે ઈ. આહા. હા..! આહા.. હા.... હા... હા..! (સમયસાર”) સંવર અધિકાર. એ વાત અહીં નથી) અહીંયાં તો વસ્તુની સ્થિતિ સિદ્ધ કરવી છે કે દ્રવ્ય છે એ જ સત્તા છે. (સત્તા) ગુણરૂપ છે, ગુણરૂપ છે તે દ્રવ્યરૂપ છે. એવો અતભાવ ભલે નામભેદે કહો પરંતુ ભિન્ન- સતા જુદી હુતી ને દ્રવ્ય હારે જોડાઈ ગઈ - ત્યારે એની સત્ સત્તા થઈ એમ ” નથી. આહા... હા...! એનો અર્થ કે સત્તા ગુણને લક્ષમાં લેવું નથી. એ સત્તા ગુણનું ધરનાર દ્રવ્ય છે તેને લક્ષમાં લેવું છે. આહા.... હા..! (શ્રોતાઃ) જ્ઞાન કરવું બેયનું આશ્રય કરવો એકનો..! (ઉત્તર) જ્ઞાન કરવું જુદી વસ્તુ છે. પણ વસ્તુ તો ત્રિકાળ” સત્તારૂપે જે સત્ છે, એકરૂપ સત્ છે એનો ગુણ-ગુણીનો અતભાવ છે એ પણ લક્ષમાં લેવાનો નથી. દષ્ટિમાં તો (એક-અભેદ–અખંડ). આહા... હા.... હા...! (શ્રોતાઓ) સમયસાર કરતાં ય અઘરું આવ્યું...! (ઉત્તર:) (“સમયસાર' ની) એ કથની છે દર્શનપ્રધાન, આ જ્ઞાનપ્રધાન કથની છે. “નિયમસાર” માં જુઓ તો (મુનિરાજ કહે છે, મારી ભાવના માટે મેં (આ) બનાવ્યું છે. એ કુંદકુંદાચાર્ય એમ કહે કે ખરેખર આત્મા તેને કહેવો કે પર્યાય વિનાનો જ ત્રિકાળ તેને ખરેખર આત્મા કહેવો. આહા..! ૩૮ (ગાથા) “શ્રી સમયસાર” “દો વસુ સુદ્ધો વંસળગમો સાવ વિ અસ્થિ મજ્જુ વિવિ વિ
vi પરમાણુમેd fપા ૨૮ મારી ભાવના માટે મેં બનાવ્યું છે. આહા.... હા.! ઉદયભાવને ઉપશમભાવ ને રાગભાવ તો ક્યાંય (દૂર) રહી ગ્યા..!! આહા.... હા....!
અહીંયાં તો એ વસ્તુને સત્તા બે ભિન્ન પ્રદેશ નથી, એમાં નામભેદ, સંજ્ઞાભેદ છે તો અતભાવ છે પણ અતભાવ હોવા છતાં એકાંત આ જુદું જ છે એમ” નથી. અતાભાવિક ભેદ એકાંતે “આમાં આ છે” એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com