________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૧૧ એમ અહીંયા (એની) ના પાડે છે. (શ્રોતાઃ) આપ ના પાડો છો પણ કહે છે ને “કમ્મો બળિયો, જીવો બળિયો” (ઉત્તર) ઈ કમ્મો બલિયો (એટલે ) રાગ — વિકાર પોતે બળિયા ઈ. વિકારના પરિણામ જે સમયે એકદમ તીવ્ર થવાના, તે પોતાથી ચ્યા છે ને તે પોતાનો સ્વભાવ છે અને તે સ્વભાવમાં આત્મા છે. આહા. હા! આવું છે! દુનિયાથી વિરુદ્ધ બહુ! આહા...હા!
(શ્રોતા.) ભાવનગર પટ્ટણી સાહેબ પણ એમ કહેતા હતા? (ઉત્તર) હા, પટ્ટણી ય એમ કહેતો હતો. પટ્ટણી શું? આનું (તત્ત્વનું) ભાન બિચારાને! એને શું ભાન? દિવાન હતો ને...! ભાવનગર દરબારનો. વ્યાખ્યાનમાં આવ્યા હતા ૯૩ નીત છે, ત્રાણું વરસ કેટલાં ધ્યા? બેતાલીસ વરસ. વ્યાખ્યાનમાં ઘણું માણસ હતું. - હજારો માણસ. (અહીં) ગુરુકુળમાં વ્યાખ્યાન હતું. (વ્યાખ્યાન) સાંભળ્યું. પછી ઊભા થઈને ભાષણ કર્યું. પ્રભાશંકર પટ્ટણી (એ). “કોઈ વખતે કર્મનું જોર હોય ને કોઈ વખતે આત્માનું જોર (હોય)” આહા...હા..હા...હા...હા ! કીધું: ઓ કાંઈ ભાન ન મળે, મોટા દિવાન થઈને ફરે છે ને મૂઢ! પ્રભાશંકર પટ્ટણી, ભાવનગર દરબારના દિવાન, વ્યાખ્યાનમાં આવ્યા હતા, વ્યાખ્યાનમાં તો રાજાઓ પણ ઘણા-બહુ આવતા. ભાવનગર દરબાર પણ આવ્યા” તા વ્યાખ્યાનમાં બે - ત્રણ વખત અહીંયાં. ગુજરી ગયા. શ્રીકૃષ્ણકુમાર, એ ય બિચારાને ભાન નહીં. માણસ નરમ. સાંભળતો” તો મેં તો એટલું કહ્યું ત્યાં એને. “જે કોઈ માણસ મહિને પાંચ હજાર માંગે એ નાનો માંગણ અને લાખ્ખો જુએ, કરોડ જુએ, માંગે. એ માંગણમાં ય માંગણ, મોટો માંગણ – મોટો ભિખારી છે. માગ-માગ, લાવ, લાવ. ભગવાનમાં અનંત આનંદની લક્ષ્મી પડી છે ત્યાં તો જોતો નથી. આહા.... હા! એના તને માહાભ્ય આવે! જગતની (ચીજ ) પૈસા તેનું તને માહાત્મય ! મરવાનો! આંહી અમારે ક્યાં અમારી પાસે ક્યાં પૈસા લેવા છે કાંઈ એની પાસેથી ? કે રાજા છે. કરોડની ઊપજ. ભાવનગર (સ્ટેટ) ની કરોડની ઊપજ. એનો દીકરો છે એક. આવ્યો” તો. કીધું ભીખારા છે બધા રાજા ને આ શેઠિયાઓ કરોડોપતિ. શાસ્ત્રમાં પાઠ છે (એવો) “વર:' કહ્યા છે. વરાકા એટલે રાંકા. પોતાની ચીજ (આત્માની) ની કિંમત ન મળે અને પરની ચીજની કિંમત ટાંકે, કિંમત (એની) ટાંકવા જાય એ ભિખારા- રાંકા છે. આહા.... હા! પૈસા જરી પાંચ - પચાસ લાખ મળે, બાયડી જરી સારી મળે, છોકરાં થાય, મકાન પાંચ – પચીસ લાખનું કરે ત્યાં રાજી- રાજી. તે (બધા) ભિખારા (છે.) પરની ચીજને લઈને તેને રાજીપો ! માંગણ છો ! એ વસ્તુ મને મળે તો ઠીક ! આહા... હા! એભાઈ ! અહીંયાં તો પરમાત્મા (કહે છે). દિગંબર સંતો જે કહે છે તે પરમાત્માએ કહ્યું છે. પરમાત્માની સીધી વાણી સાંભળી એમની કુંદકુંદાચાર્ય આઠ દી' . “ત્યાં અમારી હાજરી હતી, બેનની હાજરી હતી. છેવટે રોગ એવો આવ્યો” તો “આંહી ઊપજવું થઈ ... આહા.... હા !
ક્યાંય એકે ય
ન્યાય!!
અહીંયાં મહાસિદ્ધાંત.... મહાસિદ્ધાંત.. જે સિદ્ધાંત ત્રણ કાળમાં ફરે નહીં આહા... હા !
કહે છે (કોઈ જીવને) પહેલે સમયે ક્રોધ મંદ હતો અને બીજે સમયે તીવ્ર થયો. પણ કંઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com