________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૯ અને અનુસ્મૃતિ છછછછે ધ્રૌવ્ય. આહ.... હા! “પરસ્પર અનુસ્મૃતિ રચનારો દોરો.” બધામાં સળંગ રહેનારો દોરો. આહા... હા...! ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લધું છતાં બધામાં સળંગ રહેનારો ઘેરો (ધ્રુવ છે.) આહા... ! આવો જે ભગવાન આત્મા દરેક પર્યાયમાં વર્તતો ઘેરાની જેમ. આ હ! છે? “અવસ્થિત હોવાથી” એ દોરો અવસ્થિત છે. દોરો ત્યાં બધે છછછછછે બધે છે. ભલે મોતી પછપછીનાં કે પહેલાં પહેલાંના (ક છછછે એમ ઉત્પાદ- વ્યય – ધ્રૌવ્યપણે છે.) પણ દોરો તો બધામાં સળંગ છે.) (ધ્રુવ છે.) આહા. હ! આવી વ્યાખ્યા હવે! “ત્રિલક્ષણપણે પ્રસિદ્ધિ પામે છે.” એમાં ત્રણ લક્ષણથી મોતી – દોરો - હર પ્રસિદ્ધિ પામે છે. છે ને? ઈ દષ્ટાંત થયો, હવે સિદ્ધાંત (કહે છે.)
(અહીંયાં કહે છે કે, “તેમ જાણે નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે.” નિત્યવૃત્તિ = નિત્ય ટકવાપણું; નિત્ય હયાતી; સદા વર્તવું તે આત્મા. એવા નિત્યવૃત્તિ ટકવાપણું ગ્રહણ કરેલું છે. કાયમ, ત્રિકાળ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ આહા! જેમણે નિત્ય ટકવું ગ્રહણ કર્યું છે. “એવા રચાતા (પરિણમતા) ” –
એવા પરિણમતા “દ્રવ્યને વિષે” આહા.... હા! ટકવાપણું જેણે ગ્રહણ કર્યું છે એવા પરિણમતા દ્રવ્યને વિષે. અમૃત ધોળ્યાં છે. અમૃતચંદ્ર આચાર્ય. “પોતપોતાના અવસરોમાં પ્રકાશતાં (પ્રગટતાં).” જેમ
ત્યાં (દષ્ટાંતમાં) સ્થાનમાં પ્રકાશતાં કહ્યું હતું (અહીંયાં) તેમ પોતાના અવસરોમાં પ્રકાશતાં કહ્યું છે.) . દ્રવ્યની જ્યાં જ્યાં જે જે સમયની અવસ્થા ત્યાં ત્યાં તે તે પર્યાય પ્રકાશતી. આહ.. હા! ધરમ કરવો હોય એને આટલું બધું સમજવું પડતું હશે ?! બાપુ, ધરમની પર્યાય કેમ થાય? જે સમય જે પરિણામ થવાના પોતપોતાના અવસરોમાં છે? પોતાના દ્રવ્યમાં પોતાના કાળામાં જે તે પર્યાય થાય છે. આહા... હા ! આથી – પાછી નહીં. આહા.. હા ! લખાણ શાસ્ત્રમાં એમ આવે – સાધર્મી જીવને અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે. અત્યારે (લખાણ) આવે છે ને....! પણ એ પણ કમબદ્ધમાં જ છે. એટલે જેણે આત્માનો આનંદ અનુભવ્યો અને આનંદની રમણતા જામી, એને કેવળજ્ઞાન લેવાનો કાળ જ અલ્પ છે. આહા.... હા! આવી વાત છે.
પોતપોતાના અવસરોમાં.” જેમ ત્યાં (દષ્ટાંતમાં) પોતપોતાના સ્થાનમાં હતું. (અહીંયાં) ઈ આત્માના પોતપોતાના અવસરમાં પ્રકાશતા સમસ્ત પરિણામો - બધા પરિણામો, પોતપોતાના કાળમાં પ્રગટ થતા. આહા... હા. હા! ચિંતામાત્ર છોડી દીધી. ભાઈ ! ભાઈએ કહ્યું” તું ને રાત્રે. જેના જે સમય જે પરિણામ થાય છે – સમસ્ત પરિણામ હોં બધા – (પોત પોતાના અવસરોમાં પ્રગટે છે.) પોતપોતાના અવસરોમાં એટલે કાળમાં, ઓલું (દાંતમાં) ક્ષેત્ર હતું. પોતપોતાના પરિણામમાં – અવસરમાં પ્રગટ સમસ્ત પરિણામ “(પ્રગટતા) પરિણામોમાં પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો.” આહા.... હા ! ભવિષ્યમાં પણ પેલા સમયે થવાના એ પછી પછી. વર્તમાનમાં થ્યા એ પોતે. અને વીતી ગયા, થઈને ગયા એ વ્યયમાં ગયા. અને થવાના એ થાશે ઉત્પાદમાં. વર્તમાનમાં જે ઉત્પાદ છે એ ધ્રૌવ્ય તરીકે પાછું દરેકમાં છછછછે. આહા... હા! આવી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com