________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૭
પ્રવચનસાર પ્રવચનો ૧૪૫ (સ્વરૂપ) અસ્તિત્વ કરતાં જુદું છે. દરેકનું હોવાપણું જુદું છે, પણ “છે' એવા સાદેશ્ય – અસ્તિત્વને લઈને ‘એક’ – “છે” એવા એકપણાનાં લક્ષ્ય અનેક નામ જુદું-જુદું સ્વરૂપ – અસ્તિત્વ છે ત્યાં (અનેકપણું એકપણામાં) ઢંકાઈ જાય છે. આવો મારગ હવે! ભાઈ ! સાંભળ્યું ન હોય કોઈ દી' આવું....! આહા.... હા.... હા..!
અહીંયાં એ કહે છે કે; “સાદેશ્યદર્શક વૃક્ષપણા વડે ઊભું થતું એકત્વ તિરોહિત કરે છે.” છે. છે... છે... છે.. - જડ છે - ચૈતન્ય છે. આહા... હા..! ભવી જીવ છે, અભવી જીવ છે, પર્યાય છે, ગુણ છે, દ્રવ્ય છે, પણ છે.. છે. છે... માં બધામાં – દેશપણું –એક પણું જે ભિન્ન-ભિન્ન (દ્રવ્યોમાં) છે એ ઢંકાઈ જાય છે. છે? “એકત્વ તિરોહિત કરે છે” છે છે એવું જે એકત્વ, એ ભિન્ન-સ્વરૂપનું અસ્તિત્વ છે તેને તે ઢાંકી દે છે. આહા... હા... આ તે વીતરાગ - કેવળીનું સત્ય શું છે એની વાસ્તવિક સ્થિતિની સત્તા ધરાવે છે. બીજાં – અન્યમતિઓ. બીજી રીતે કહેતા હોય તો, તેવું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ?
(અહીંયાં કહે છે કે,) તેમ (એટલે) વૃક્ષની જેમ. - જેમ ઘણાં વૃક્ષો વનમાં હોય – “તેમ ઘણાં બહુવિધદ્રવ્યોને પોત પોતાના વિશેષ લક્ષણભૂત સ્વરૂપ - અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું જે અનેકત્વ તેને”, જેમ દ્રવ્ય છે અનેક (એ સર્વ) પોતાના સ્વરૂપ અસ્તિત્વને લઈને (ભિન્નભિન્ન) અનેક છે એ અનેકત્વ” તેને સામાન્યલક્ષણભૂત સાદડ્યુદર્શક” સમાનપણું છે. છે, છે, છે, સાદૃશ્ય (એટલે) સમાનપણું, (સરખામણું) એ સાદેશ્યદર્શક “સત્ ” પણા વડે – “સ” એવા ભાવ વડ – હોવાપણા વડે” બધું છે છે – પણાં વડે “ઊભું થતું એકત્વ” (એટલે) છે બધું. (સ્વરૂપઅસ્તિત્વ) છે એ અનેકત્વપણાં વડ એકત્વ (ઊભું થાય છે, એટલે અનેકપણું તિરોહિત કરે છે. (અર્થાત્ ) ભિન્ન-ભિન્ન છે તેને તે ઢાંકી દે છે. આહા. હા...આવું છે! ભાષા તો સાદી છે પણ હવે (સમજવું તો એને છે.) વસ્તુ તો!! પરમાત્મા જિનેશ્વરદેવ જે રીતે વસ્તુનું સ્વરૂપ (દખે છે તે કહે છે)
છે” (સ્વરૂપ અસ્તિત્વ) ભિન્નપણું અનેકપણું છે પણ સાદેશ્યપણાં વડ બધું એક છે. એકમાં અનેકપણું ઢંકાઈ જાય છે છતાં “એક” માં અનેકપણું – ભિન્નપણું (રહેતું) નથી, એમ નહીં, આહા.... હા... હા!
(કહે છે કે, “વળી જેમ તે વૃક્ષોની બાબતમાં, સામાન્ય લક્ષણભૂત સાદડ્યુદર્શક સામાન્યલક્ષણ (એટલે ) છે, છે, છે એવા (સાદડ્યુદર્શક) “વૃક્ષપણાંથી ઊભા થતાં એકત્વ તિરોહિત થવું હોવા છતાં” એ એક-એક વૃક્ષનું સ્વરૂપ જણાવે છે. છે, છે, છે એમ (સ્વરૂપ-અસ્તિત્વ અનેકપણું એકપણાંમાં ઢંકાઈ જતું હોવા છતાં (પોતપોતાના ) વિશેષ-લક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અને કત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે (આબાદ રહે છે, નષ્ટ થતું નથી” આહા... હા. શું કીધું? (શ્રોતા;) એકપણું તો કહ્યું પણ એકપણું થાય નહીં..! (ઉત્તર) એકપણું છે, છે, છે, છે, છે એ કાંઈ.... (એકરૂપ કીધું) છતાં તેમાં અનેકપણું જે – ભિન્ન (સ્વરૂપ- અસ્તિત્વ છે ) એ સ્પષ્ટપણે પ્રકાશે છે, એ ઢંકાઈ ગયું માટે ભિન્ન- ભિન્ન નથી, એમ નથી. આહા... હા..! એ વૃક્ષનું દષ્ટાંત કહ્યું (હવે સિદ્ધાંત કહે છે સર્વ દ્રવ્યોમાં)
(અહીંયાં કહે છે કે“તેમ સર્વદ્રવ્યોની બાબતમાં પણ, સામાન્ય લક્ષણભૂત સાદૃશ્યદર્શક “સત્ય” પણાથી” છે છે છે છે ઈ સામાન્યલક્ષણ છે. (એ સત્પણાથી)” ઊભા થતાં એકત્વ વડ તિરોહિત થતું લેવા છતાં (પોતપોતાનાં) વિશેષલક્ષણભૂત સ્વરૂપ- અસ્તિત્વના અવલંબનથી”દરેક આત્મા અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com