________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૭
પ્રવચનસાર પ્રવચનો ૧૪૨ પ્રવચન તા. ૬ તથા ૭-૬-૭૯ હવે આ (નીચે પ્રમાણે) સાદૃશ્ય અસ્તિત્વનું કથન છે :इह विविहलक्खणाणं लक्खणमेगं सदिति सव्वगयं। उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ।। ९७ ।।
પ્રવચનસાર” ગાથા – ૯૭.
હવે સાદેશ્ય અસ્તિત્વ (ની વાત છે). એટલે છે... છે.. છે. ને... છે બધાં છે ને..! એ “છે' બધાં છે એ અપેક્ષાએ સાદૃશ્ય-અસ્તિત્વ (કહેવામાં આવે છે) બધા એક છે એમ નહીં. જેવા આત્મા છે એવા અનંત આત્મા છે, અનંત પરમાણુ છે. ધર્માસ્તિ છે, કાલાણું છે. એ સાદૃશ્ય અસ્તિત્વ “છે” સરખા. “છે પણે” સરખા છે. એમ. “છે” બધા પણ “છે પણે ” બધાં સરખા છે. એ સત્તામાં (કહ્યું)
“વિધવિધલક્ષણીનું સરવ-ગત “સત્વ” લક્ષણ એક છે,” બધામાં એક લક્ષણ છે. છે... છે... છે.... છે.... એ બધામાં એક લક્ષણ છે. પરમાણુ પણ છે, ધર્માસ્તિકાય છે, આત્મા છે, (અધર્માસ્તિકાય છે), આકાશ છે. “છે” એમાં નથી' એમ થાય ? “છ” એ સદેશ મહાસત્તાની અપેક્ષાએ છે. (બધા પદાર્થો) “છે” એમ. આહા. હા..!” ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિદિષ્ટ છે.
અહીં થોડો અવયાર્થ લઈએ, થોડો વખત છે ને..!
અન્વયાર્થ:- (ધર્મ) ધર્મને [7] ખરેખર [૩પવિતા ] ઉપદેશતા [ નિવરવૃષમેળ] જિનવરવૃષભે [ રૂ૪] આ વિશ્વમાં [ વિવિધક્ષાનાં] વિવિધલક્ષણવાળા (ભિન્ન-ભિન્ન સ્વરૂપ
અસ્તિત્વવાળા સર્વ) દ્રવ્યોનું, [સત્ તિ] “સત્' એવું [સર્વ ત ] સર્વગત [ નક્ષM ] લક્ષણ (સાદેશ્ય-અસ્તિત્વ ) [ ] એક [ પ્રજ્ઞપ્તમ્ ] કહ્યું છે.
ધર્મને ખરેખર ઉપદેશતા જિનવરવૃષભે” જિનવરવૃષભ (એટલે) જિનવરોમાં શ્રેષ્ઠ તીર્થકરે આ વિશ્વમાં વિવિધલક્ષણવાળા.” ભલે ચિત્તન્ય લક્ષણવાળા આત્માઓ, જડલક્ષણવાળા પરમાણુઓ આદિ, એમ વિવિધ લક્ષણવાળા દ્રવ્યો, “ભિન્ન-ભિન્ન સ્વરૂપ-અસ્તિત્વવાળા સર્વ” સર્વ દ્રવ્યોનું “સત્ એવું” આહા... હા...! ભલે એના લક્ષણો ભિન્ન હો, પણ “છે પણ એમાં સર્વ દ્રવ્યો આવી જાય છે. છે” એવું “સત્ય” સર્વગત” સર્વમાં વ્યાપનારું “લક્ષણ (સાદશ્ય અસ્તિત્વ એક કહ્યું છે” “સત્' છે' એક એ અપેક્ષાએ. બધા (પદાર્થો) છે ને....! બે છે એમ છે કાંઈ? તો એક છે ને બીજું નથી, અથવા એક છે ને બીજું ઓછું છે, એક સત્ આપ્યું છે ને એક (સત્ ) ઓછું છે એવું છે કાંઈ ? બધું પૂરણ છે એકે-એક. બધા સ્વરૂપ-અસ્તિત્વમાં એક-એક (જુદાંજુદાં) લીધા છે. સાદૃશ્ય – અસ્તિત્વમાં બધાં છે એની વ્યાખ્યા કરે (છે).
(અહીંયા કહે છે કે; ) ” ટીકા- આ વિશ્વમાં, વિચિત્રતાને વિસ્તારતા (વિવિધપણું – અનેકપણું દર્શાવતા), અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્ત રહીને વર્તતા” અન્ય દ્રવ્યોથી, ભિન્ન-ભિન્ન સ્થિતિએ રહીને, એવા”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com