________________
ભગવાન મહાવીરના જીવનની ઐતિહાસિક રૂપરેખા
*
*
૧-જન્મ અને જન્મસ્થાન ભગવાન મહાવીરને જન્મ વિક્રમખ પૂર્વે ૫૪૩માં અને ઈસ્વીસન પૂર્વે ૫૯ માં પૂર્વ ભારતમાં, વિદેહ જનપથમાં, કંડગ્રામમાં, ચૈત્ર સુદિ ૧૩ની મધ્યરાત્રિએ થયે હતે.
પૂર્વભારત એટલે બિહાર-બંગાળ તરફને પ્રદેશ.
વિદેહ જનપથ એટલે ઉત્તર બિહારને અમુક ભાગ. એ વખતે તેની સીમા ઉત્તરમાં નગાધિરાજ હિમાલયની તળેટી સુધી, દક્ષિણમાં ગંગા નદીના કિનારા સુધી, પશ્ચિમમાં કેશલ, કુસિનારા અને પાવાનાં રાજ્યો સુધી અને પૂર્વમાં ચંપારણ્યના પ્રદેશ સુધી વિસ્તરેલી હતી. આ પ્રદેશ વને પવને, હરિયાળાં ખેતરે અને નાનાં મોટાં જલાશયોથી
૪ ભગવાન મહાવીરનું નિર્વાણ વિક્રમાદ પૂર્વે ૪૦૦મા વર્ષે થયું હતું. તેમનું આયુષ્ય ઉર વર્ષથી અધિક હતું, એટલે વિક્રમાબ્દ પૂર્વે ૪૭૦૧૭૨+૧=૫૪૩ વર્ષે તેમને જન્મ થયો હતો. વિક્રમાબ્દમાં અને ઈસ્વીસનમાં ૫૬ વર્ષને ફેર છે, એટલે તેમને જન્મ ઈસ્વીસન પૂર્વે ૫૦૯માં થયો હતો.