________________ ગુરુવચન પર શ્રધ્ધા કરીને મતિથી જડ એવા માથુતુષ જેવા આત્માઓ પણ તરી ગયા છે. ગુરુ આપણી ઇચ્છા મુજબ ન વર્તે કેનબોલે તો ગુરુ પ્રત્યે અપ્રીતિનો પૂર્ણતામાં જે બાધકતત્ત્વ છે તેનો આત્માએ ત્યાગ કરવાનો છે. કારણ કે તે પર છે તેથી તે આત્મા સાથે તાદાભ્યભાવે રહેનાર નથી. તાદાભ્યસ્વરૂપે શુદ્ધસિધ્ધાવસ્થા છે તેને પામવાનું સાધ્યહોવું ઘટે.સાધ્યનેસિધ્ધ કરવા સાધન સિધ્ધિ થતા સાધનને પણ છોડી દેવાનાં છે. પરમાત્માના માર્ગને આપણા સુધી પહોંચાડવા માટે ગ્રંથ રચના દ્વારા ભોમિયાની જેમ મહર્ષિઓએ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપણી ઉપર મહાકરુણા વરસાવી છે. તેઓ શાસ્ત્રરૂપી રચનાનું જ્ઞાન અને જે અનુભવ નિચોડ મૂકી ગયા છે કે તે વાંચતા કે સાંભળતા મિથ્યાત્વરૂપી પડદો હટી જાય તે શ્રવણ. જો આત્મામાં પરિણામ પામી જાય અને શાસ્ત્રનું શ્રવણ જો આપણને શ્રમણાવસ્થા સુધી લઈ જાય, તો તે શ્રવણ સફળ બની જાય. તે માટે સર્વ પ્રથમ આપણને આપણું સિધ્ધ સ્વરૂપ યાદ આવવું જોઈએ. હું આવો શુધ્ધ સ્વરૂપી કર્મસત્તાએ અત્યારે મારી હાલત કેવી કરી નાખી છે. જેને સ્વાત્મા પર કરુણા આવે તેને બીજા આત્માની કરુણા આવ્યા વિના ન રહે. બીજા આત્માના દોષો જોવા છતાં તેના પર કરુણા જ વરસે "જબ લગી જોગી જગ ગુરુ– જબ લગ રહે ઉદાસ, જબ જોગી આશા કરે, તબ જાગી જગદાસ." જ્યાં સુધી યોગી જગગુરુને હૃદયમાં રાખીને બેઠા છે, ત્યાં સુધી જ તે ઊંચા આસન પર બેઠો છે. પણ જ્યારે જોગી આશાને ધારણ કરતો થઈ જાય જ્ઞાનસાર-૩ || 92