________________ પ્રવર્તશે. (પુગલને ભોગવવાનો ભાવ = મનની અસત્ ક્રિયા) મનની અંદર પુગલને ભોગવવાનો ભાવ સતત રમતો હોય તેથી અનુકૂળ પુદ્ગલોમાં સતત રાગ અને પ્રતિકૂળ પુદ્ગલોમાં દ્વેષ - આથી સમતાનું ખંડન થાય છે. જગતે જેને ભોગવી - ભોગવીને છોડી દીધેલું છે, તેવી એઠ જ આપણને ભોગવવી ગમે છે. પ્ર. પુદ્ગલ કેવા છે? જીવ-અજીવ, હેય કે ઉપાદેય? ઉ. અજીવ હેય સ્વરૂપે છે. તે અચિત્ત–નિર્દોષ હોવા છતાં તેમાં રાગબુદ્ધિ ન કરાય, જરૂર પૂરતું ઉદાસીન ભાવે લેવાય. મુનિ જ્ઞાનામૃત પીને કલ્પવૃક્ષની વેલડી રૂપસમતાને ધારણ કરનારો બને છે પરંતુ જો તેમાં મોહ ભળી ગયો તો તે અસક્રિયા - વિષવેલડી રૂપ કષાયને ધારણ કરનારો બને છે. સમ્યકત્વ હોય તો સ્વભાવ-પ્રાગુભાવ, વિભાવના અભાવની રુચિથી ભાવિત ચેતનાથી શ્રદ્ધાયુકત બને છે. મિથ્યાત્વહોયતોવિભાવ–સ્વભાવરૂપ થવાના કારણે સહજ પુલ સંગી રંગી, અને ચેતના સંસારથી ભાવિત બને છે. જો સંસારમાં સંસરણ ન કરવું હોય તો વિભાવનો અભાવ અને સ્વભાવને ધારણ કરનારા બનવું પડશે. સંસારનું બહુમાન એથી પુગલના સંગનું બહુમાન અને તેને ટાળવું જ પડશે. કેમ કે તે ભ્રમિત સુખ છે સાચું સુખ નથી. ગાથા: 2 સ્વગુટીરેવ તૃપ્તિશે, દાકાલમવિનચરી. શાનિનો વિષયઃ કિં તે, ચૅર્ભવેત્ તૃપ્તિરિત્વરી પારા જ્ઞાનિઓને પોતાના ગુણો વડે અવિનાશી એવી તૃપ્તિ થાય છે જ્યારે વિષયાથી પ્રાપ્ત તૃપ્તિ અલ્પકાલિન - કૃત્રિમ એવી તૃપ્તિ વિષે જ્ઞાતિઓને જ્ઞાનસાર–૩|| રદ