________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) શ્રીધનેશ્વરસૂરિ થયા છે. શત્રુંજય માહામ્યના આધારે તે ચંદ્રગથ્વીય હતા. આ ગચ્છમાં અનેક મહા વિદ્વાન આચાર્યો થયા છે.
બ્રાદ્વીપગચ્છ–શ્રીવીરપ્રભુની તેરમી પાટે શ્રીવાસ્વામી થયા. તેમના મામા આર્યસમિતિએ કૃષ્ણ અને બેન્ના નદીના વચ્ચે બ્રહ્મદ્વિીપમાં પાંચસે તાપસે વસતા હતા, તેઓને પ્રતિબધી સાધુઓ કર્યા. તે સાધુએ બ્રહ્મક્રીપના નામથી પ્રસિદ્ધ થયા, તેથી તેએના ગચ્છનું બ્રહ્મદ્વીપ એવું નામ પડ્યું.
હર્ષપુરીયગછ–અજમેર પાસે હર્ષપુર ના મનું નગર હતું. ત્યાંના નામે પ્રસિદ્ધ થએલા આચાર્યથી શ્રીહર્ષપુરીય ગચ્છની સ્થાપના થએલી હોય એમ સંભાવના થાય છે. પશ્ચાત્ તે જ્ઞાની જાણે. - ભારદ્વાજવંશે પ્રશ્નવાહનકુલમાં હર્ષપુરીયગ છે શ્રીબપ્પભટ્ટસૂરિ થયા છે. હષપુરીયગચ્છમાં અનેક પ્રસિદ્ધ મહાવિદ્વાન આચાર્યો થયા છે. બપ્પભટ્ટસૂરિનું જીવનચરિત્ર વાંચવાલાયક છે. પ્રબન્ધકેષ,ઉપદેશરનાકર, પ્ર
For Private and Personal Use Only