________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૭)
તથા જિનબિંબેની પ્રતિષ્ઠા કરી, ઈત્યાદિ અનેક જગ્યાએ પ્રતિષ્ઠા વિગેરે શાસનની ઉન્નતિનાં કાર્યો કર્યો એવા પ્રકારના આચાર્ય શ્રી જિનસાભાગ્યસૂરિજી વીકા નેરમાં ચાર પ્રહરનું અણુસણુ કરી સ. ૧૯૧૭ માઘ શુદિ ૩ ત્રિજને દિવસ સ્વર્ગે ગયા.
૭૨. શ્રીજિનસૈાભાગ્યસૂરિની પાટે શ્રીજિનસિંહસૂરિ થયા, તેમના પિતા કુલટી ગામના રહેવાસી ગાતાણી ગાત્રીય શાહુ મનસુખ નામે હતા તથા જયાદેવી માતાનું નામ હતુ, સ. ૧૯૦૦ માં જન્મ થયા હતા અને હિંતરામ નામ પાડવામાં આવ્યું હતું. સ. ૧૯૧૭ ફાગણુ વદિ ૫, પંચમીને દિવસે વીકાનેર નગરમાં દીક્ષા લીધી અને ચાપડાકોઠારી ગેવરચન્દ જીએ દીક્ષામહેાત્સવ કર્યો અનેહિતવલ્લભ એવું દીક્ષાનુ નામ રાખવામાં આવ્યું, ત્યારમાદ આચાર્ય પદ થયું. તે વખતે વચ્છાવત અમરચન્દજી તથા ઝાલરા પાટણનિવાસી છાજેડ ભુરામલજી તથા ગોલચ્છા સાનચન્દજી વિગેરેએ ઘણું દ્રવ્ય ખચીને નદીમહાત્સવ
For Private and Personal Use Only