________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) આગળ દર્શાવીને તથા તેવા પ્રકારના દેશકાળથી અોએ એવા એકાંતિક ધર્મ માર્ગનું આચરણ કરીને જેનેના એક સરખા ધર્મ બંધારણમાં શૈથિલ્ય ઉપન કરી શકે. માટે સત્ય શિક્ષા તે એ છે કે ગઇ અને સંઘ–સ-તાબળનું અસ્તિત્વ સંરક્ષવા ગ્ય એવા સાધુઓને જેનધર્મને ઉપદેશ આપવાની સ્વગચ્છીય ક્ષેત્રોમાં આજ્ઞા આપવી જોઈએ, અને દેશકાળ ચાગ્ય ધર્માચરણ આચરી શકે તેવા જ્ઞાની અનુભવી સાધુઓને દેશદેશ વિહાર કરવાની આજ્ઞા આપવી જોઈએ. એકાંત શુષ્કજ્ઞાની અને એકાંત ક્રિયાવાદી સાધુઓને સ્વગમ્બચાચે ગીતાર્થની નિશ્રા વિના ગામેગામ વિહાર કરવાની આજ્ઞા ન આપવી જોઈએ, કારણકે તેથી તેવા સાધુઓનું આત્મહિત થતું નથી. અને તેઓ અન્યનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. એકાંત શુકવાદી અને ક્રિયા જડવાદી સાધુઓના ઉપદેશથી ગચ્છસ-ના બળને ક્ષય થાય છે અને તેઓ સંજસતા બળની હાનિ કરવામાં પણ કારણભૂત થાય
For Private and Personal Use Only