________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
st
( સ્થાપન-જ્ઞાનપથંસી-વિર સવંત ૨૪૩૫. ) જો તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતા, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હાય અને પેાતાનું હૃદય નિર્માળ મનાવવું હોય, તા મંડળ તરફથી પ્રગટ થયેલ શ્રી બુદ્ધિસાગર ગ્રન્થમાળા અવશ્ય વાંચા
મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થા પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવા. ઉત્તમ ગ્રન્થા એજ અપૂ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશેા-ગુરૂશ્રીની લેખનશૈલી માધ્યસ્થ દૃષ્ટિવાળી હેાવાથી, દરેક ધર્માવલી તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સમધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને આધક, પદ્મા–બજના તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદોના સાર
For Private and Personal Use Only