________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વી વ્યસન વ્યવહારમાં ચરિત્ર પાળ
(ર૦) માપવાની જરૂર જણાય તેને ઉપદેશ દેવે અને એકાંત ઉત્સમાગ અને એકાંત અપવાદ માર્ગને પરિહા રી દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવથી ગચ્છાદિકનું અસ્તિત્વ કાયમ રહે એવા વ્યવહારમા ચારિત્રાચાર પાળ છે. ક્ષેત્રકાળને અતિક્રમી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવાથી
વગચ્છીય અન્ય સાધુઓ તરફથી શ્રદ્ધામય શ્રાવને ન્યૂનતા ભાસે છે. કારણકે એક એકાંત ઉત્કૃષ્ટ સાધુની પિંકે અન્ય સાધુઓ ચારિત્ર ન પાળે તે શ્રાવકે તેમને શિથિલ સમજીને તેમને અનાદર કરે છે. મકાંત અપવા માગે શિથિલ ચારિત્ર પાળવાથી ગછના સાધુઓમાં શિથિલતા વધવાથી ગચ્છની શિથિલતા વધતી જાય છે અને તેથી પરિણામે ગwની અસ્તિત્વની શંકા રહે છે. ગીતાર્થ સાધુઓની પાસે રહીને આગમોને અભ્યાસ કરી જે સવાર સિદ્ધાંતમાં સમ્યક દક્ષ ન બન્યા હોય તેવાઓ જે ઉપદેશ દે અને વિહાર કરે તે તેઓ અનેકભિન્નભિન્ન પકવ અનુભવ વિનાના વિચારોને શ્રાવિકાઓની
For Private and Personal Use Only