________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨૦)
નિવૃત્તિ ધમ એ ક્ષેત્ર સમાન છે અને સેવાધર્મ એ પોષકત્વસમાન છે તથા વાડ સમાન છે એમ સાપેક્ષ દૃષ્ટિથી અનુભવ કરતાં અવમેધાશે. સર્વ પ્રકારની ધાર્મિક તથા વ્યાવહારિક પ્રવૃત્તિયેાના લાભાલાભના અને તેના અસ્તિત્વના તે તે હૃષ્ટિએ વિચાર કરી મહાસંઘસેવા અદા કર્યો કરવી.
જૈનાચાર્યો, ઉપાધ્યાયેા, સાધુએની સત્તા ખરેખર જૈન ગૃહસ્થ કામપરથી ન્યૂન થતી જાય છે અને તેના પરિણામે ભવિષ્યમાં જૈન કામ સ્વાછંઘભાવમાં અગ્રગામી ન બને તેવા ઉપાયેા લેવા યોગ્ય પ્રમગાની વ્યવસ્થાઓ થવી જોઈએ. ગચ્છના અને સાંધનાં મધારણા ઢીલા પડવાથી સત્તાગળના સ્થાને સ્વચ્છહતા પ્રસરી રહી છે, અને જો આ પ્રમાણે અમુક કાળ પત ગચ્છ અને સઘના બારણાનું શૈથિલ્ય પ્રશ્નનશે તેા પરિણામે આચાર્ય –સાધુ વનું અસ્તિત્વ ખરેખર યતિઓના સમાન પણ નહિ રહે. ગચ્છના અને સંઘસત્તા અળના બંધારણામાં કયા કયા હેતુ
For Private and Personal Use Only