________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) જનની ફરજ છે. એ ફરજને ઉત્તમ આજ્ઞા વ્યાસ અદા કરવા નિલેપ દષ્ટિથી વતી બાહ્યતઃ પ્રયત્ન કર જોઈએ અને અનેક ભિન્ન વિચાર સંક્ષેભ અને પરસ્પર વિચારેનું સંઘર્ષણ થતાં સ્વફરજમાં ન મુંઝાતાં સદા સ્વફરજમાં આગળ વધવું જોઈએ. સ્વકર્મમાં ત્યારે સ્વાધિકારપ્રવૃત્ત થવું જોઈએ પરંતુ તેનું ફળ શું આવશે તે તરફ સંભાળ પૂર્વક વતીને દેખવું નહિ, સ્વાધિકારે સ્વફરજોનું નિલેષપણે બજાવતાં મુક્તતા છે. સ્વાધિકારે કર્મ કરવાની કસોટી પર ચ
ને રાગ દ્વેષથી મુકત રહેતાં કર્મવેગીની પદવી પ્રાપ્ત થાય છે. જ્ઞાનગી થયા બાદ કર્મવેગીને સ્વાધિકાર અદા કરવામાં નિર્લેપણું રહે છે અને તેથી બંધાવવાનું થતું નથી. જ્ઞાની મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે વતે છે અને અંતરથી નિર્લેપ રહી મહા સંઘ ધર્મા હિની સેવાઓને બજાવી આત્માની સાર્થકતા કરે છે.
વાસ્તિત્વથી રક્ષકત્વની ઉદાર ભાવનાઓ જ્યારે જેન મહાસંઘમાં સર્વત્ર જુસ્સાભંધ પ્રગટી નીકળશે ત્યારે
For Private and Personal Use Only