________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાં જ્ઞાનાભ્યાસ માટે ઘણું કથવામાં આવ્યું છે. સાધુઓએ અને સાધ્વીઓએ સ્વગચ્છાધિપતિની આજ્ઞા નીચે રહીને અપવાદ માગે પણ જ્ઞાનની પ્રગતિ કરવા દેશકાળાનુસારે પ્રયત્ન કરી જોઈએ. જ્ઞાન વિના કદી સ્વની પ્રગતિ અથવા અવગતિ વિવેક થવાને નથી. સ્વગચ્છીયાધિપતિની આજ્ઞા પુર:સર સ્વપર આગનું જ્ઞાન મેળવીને સાધુઓ અને સાવીએ દેશકાળાનુસારે ચારિત્ર પાળતાં છતાં જે જેન ધર્મને ઉપદેશ આપે છે જેનધર્મની પ્રગતિ થાય છે. જે ગૃહસ્થ જેમાં આચાર્ય ઉપાધ્યાયને સાધુઓ એકલા ફરનારા સાધુઓ અને ગીતાર્થનિશ્ચિત કરનારા સાધુઓ સંબંધી એક સરખી પરિણતિ છે, તે જેનેથી ગચ્છનાં બંધારણની સત્તાનું રક્ષણ થતું નથી. સ્વગચ્છાચાર્યોની આજ્ઞામાં સાધુઓ અને સાઇવીએ પ્રવતીને આત્મકલ્યાણ કરે અને આચાર્યા દિકની સત્તાબળથી પ્રગતિ થાય એવા સ્વગછીય ગૃહસ્થ-જેનેએ ક્ષેત્રકાળાનુસારે પ્રવૃત્તિ કરવી જોઈએ.
For Private and Personal Use Only