________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૬) તેમનાપરની ભક્તિ દિનપ્રતિદિન ન્યૂન થઈ જશે અને અંતે પિતાના વર્ગની અસ્તિતા અને તેની પ્રગતિના સ્વયં નાશક બની શકશે. ગામેગામ અને શહેરે શહેરના શ્રાવકે અને શ્રાવિકાઓની મૂખ્ય ફરજ એ છે જે તેમણે સ્વકીય ગચ્છ સંઘાડાના ઉપરી આચાર્યની આજ્ઞા વિના સ્વર્ગીય વા પરગચ્છીય જે કઈ સાધુ વા સાધ્વી વિહાર કરતાં હોય તેને વારવાં અને પિતાના ગચ્છ સંઘાડાના ઉપરિ આચાર્યાદિની આજ્ઞામાં પ્રવતે એ બંદોબસ્ત કર. ગ૭ સંઘાડાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા વિના કેઈપણ સાધુ કેઇપણ ગામમાં વા શહેરમાં ચોમાસું કરે તે તેને વાર અને આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે ચામાસું કરે ઈત્યાદિ બંદોબસ્ત કરીને ગચ્છ સંધાડાની વ્યવસ્થાનાં બંધારણને દઢ કરવાં. પિતાના ગચ્છસંઘાલના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે વર્તનારા સાધુઓ અને સાધ્વીઓજ ખાસ સ્વાભેન્નતિ કરી શકશે. ગમે તે પણ ગચ્છસંઘાડાને ઉપરીનાયક
For Private and Personal Use Only