________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૮) સ્વગ૭ના આચાર્યાદિકનું અસ્તિત્વ અને પ્રગતિમાં ભાગ લેનાર બની શકે છે, અને તેથી ગૃહસ્થ જૈનવર્ગની ધાર્મિક તથા વ્યાવહારિકેતિમાં પણ તે આગળ વધી શકે છે. વ્યવસ્થા પૂર્વક અને ક્રમ પૂર્વક કાય પ્રવૃત્તિમાં ગોઠવાયલું સંઘબળ ખરેખર જૈનેજતિમાં વિદ્યુતવેગે અસર કરનારું થાય છે. અવ્યવસ્થિતપણે અને પરસ્પરની અપેક્ષાવિના પ્રવર્તી નાર સૈન્ય ખરેખર ગમે તેવું બળવાન હોય તે પણ વ્યવસ્થિતપણે વર્તનાર અને પરસ્પર સાપેક્ષ ક્રમથી ગેટવાયેલ અને કેળવાયેલા એવા અલ્પસૈન્યથી મ્હાત થાય છે. તવત્ અત્રપણુ અવધવું કે અવ્યવસ્થિતપણે પ્રવર્તનાર કેઈ પણ સંઘાડાના સાધુઓ અને સાધ્વીઓ ક્રમ પૂર્વક વ્યવસ્થાના અભાવે વર્તમાનિક ધાર્મિક પ્રગતિકર કેળવણુના અભાવે કોઈપણ કેળવાયેલ ગચ્છના ન્યૂન સાધુઓ અને સાધ્વીએ કે જે વ્યવસ્થિત કર્મ મર્યાદાથી શેઠવાઈને ધર્મપ્રગતિ પ્રવૃત્તિ કરે છે, તેઓ નાથી તેઓ પશ્ચાત્ રહે છે. ધાર્મિક પ્રગતિમાં અમુ
For Private and Personal Use Only