________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૨) હુંપણની તુચ્છ ભાવનાને મહાસંઘરૂપ યજ્ઞમાં હેમ કરીને પ્રગતિના માર્ગમાં કટીબદ્ધ થઈને સંચરે. હાથમાં આવેલી સોનેરી તકને રાગદ્વેષ અને સંકુચિત વિચારથી ન ગુમાવે એજ ઉપાય હાલ તમારે આદરવા યોગ્ય છે. જૈન શાસન પ્રગતિ ખાતર જેને!!! તમે પરસ્પરના મતભેદને કલેશને ભૂલી જૈન ધર્મ પ્રતિપાલનની પ્રગતિમાં પરસ્પર સાહાશ્મીભૂત બની કદાપિ શાસનધ્રહી ન બનો, પરસ્પરની પ્રગતિમાં સ્વશ્રેય છે એમ એ મંત્રનું વારંવાર સ્મરણ કરીને જેને પ્રગતિની સુવ્યવસ્થાઓની રોજનાઓને આચારમાં મૂકવા કટીબદ્ધ થવું જોઈએ. વર્તમાન દશાને વિચાર કરી કઈ સાધુ આવા વિચારેને અનુસરી પુન: પૂર્વની પેઠે સુવ્યવસ્થા કરવાને માટે ધારે તે તે અન્યગચ્છ અને સ્વગ૭ના સાધુઓને અને સાધ્વીએને સુવ્યવસ્થાના બળની પ્રગતિ સમપીને મહા ગચ્છની અને મહાસંઘની ઐક્યતાને દહીભૂત કરવાડ ઘણા અંશે ભાગ્યશાળી સમર્થ બની શકે છે. શિવાજી
For Private and Personal Use Only