________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
વેળા જેનકેમ જાગ્રત થશે. સ્વની સ્વાધિકાર પ્રમાણ ફરજ એ છે કે જેન મહાસંઘની પ્રગતિના સુવિચાર શિને જણાવીને તેને ફેલાવે કર. સવેળા જેન મહા સંધ જાગ્રત થશે તે ન્નતિની વિશેષતઃ આશા રાખી શકાશે. જેન મહાસંઘની પ્રગતિના સદ્દવિચારામાં અને આચારમાં સ્વષ્ટિ પ્રમાણે ભાગ લેતાં જે કોઇ જ્ઞાસા વિરૂદ્ધ લખાય, વદાય તે મહાસઘની સમક્ષ મિથ્યા મેદુષ્કૃત શબ્દદ્વારા ક્ષમા માગવામાં આવે છે. શ્રી મહાવીર પ્રભુના સમયના પ્રગતિના ઉપાયાનું જ્ઞાન કરીને તથા વર્તમાનકાળે દેશાદિઅનુસારે ઉપર પ્રમાણે જેને કથવામાં આવ્યું છે, તેને વિવેકદષ્ટિએ જેને વિચાર કરશે તે અને તેઓ સવપ્રગતિમાં આગળ વધી શકશે, જેને મહાસધની પ્રગતિના જે જે ઉપાચ ભાસતા હોય, તે ન મહાસંઘને જણાવવા પશ્ચાત્ તેમાંથી જે કાંઈ સત્ય પ્રિયકર પ્રતિકર-વિચાર લાગે તે મહાસંઘ ગ્રહ કરે. સર્વ મહાસંઘને સર્વ વિચારે સર્વથા અનુકુળ
For Private and Personal Use Only