________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૪) તે લેઈ આ બાબતમાં ઉપેક્ષાબુધિથી જોવામાં આવશે તે જેનના નામને કલંકિત કરવામાં આવશે. અસલના કાયદાઓ આચારે અને અસલના આચાર્યો અને સાધુઓ સારા હતા એમ માનીને વર્તમાન કાળમાં વર્તનારા સાધુએ, સાધ્વીઓ, આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રતિ માનની લાગણીથી નહિ દેખવામાં આવે તે જિનશાસનની ખરેખરી ભકિતથી ભષ્ટ થવાશે એમ પ્રત્યેક જેને હદયમાં ખાસ વિચારીને અનુભવવું વર્તમાનમાં વિદ્યમાન શાસનભકત દ્રવ્ય, ક્ષેત્ર, કાળાનુસાર મહાવ્રતધારી સોપદેશક એવા આચાર્યો કે જેને બૃહતું ક૯૫ની વૃત્તિથી નહિં માનવામાં આવે અને શાસનભક્ત ઉદારાચાર વિચારવંત આચાર્યાદિને - પદેશ નહિં અંગીકાર કરવામાં આવશે તે નકામ પિતાના પાદ પર કુહાડી મારીને સ્વને સ્વહસ્તે નાશ કરવાની સ્થિતિમાં મૂકશે. આશા છે કે ઉપરોક્ત વિચારાથી દરેકના હદયમાં સારી અસર થશે અને સ
For Private and Personal Use Only