________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧૩) આપી શકે નહિ. રૂઢિના બંધારણનું જ એકાંતે અભિમાનકદાગ્રહ રાખીને વર્તવાથી અને વર્તમાન દેશકાળને અવગણયાથી જૈન કેમની સંખ્યામાં વધારે કરી શકાશે નહિ. આચાર્યો, ઉપાધ્યાયે, સાધુઓ અને સાધ્વીઓએ ધર્મને જીવતે રાખવાને અભિનવ દેશકાળને અનુસરી સ્વભક્તની સર્વથા સર્વદા અભિવૃદ્ધિના ઉપાયનેન જશે, ન જણાવશે તે પરિણામે જેનેની સંખ્યાની હાનિ થશે અને જેન કેમની પડતીનું પાપ તેઓને લાગશે એમ અપેક્ષાએ કથવામાં આવે તે તે અયુક્ત નથી. શ્રીવીરપ્રભુનું શાસન ૨૧૦૦૦ વર્ષ પર્યત રહેવાનું છે તેથી ઉદ્યમાદિ બળવડે જેના કામની પ્રગતિકારક આચાર્યો વગેરે ઉદ્દભવશે તે પણ તેઓ આજ માગને દેશકાલાનુસારે અંગીકાર કરશે અને તેથી જેનશાસન વહ્યા કરશે. જેનશાસનની પ્રગતિમાં દરેક જેને કટીબધ થઈને આત્મભોગ આપ જોઈએ અને સાંકડા મડદાલ વિચારેને તે હૃદયમાંથી દૂર કરવા જોઈએ. ભાવિભાવ અને કર્મને પક્ષ જે એકાં
For Private and Personal Use Only