________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) ચના કિરણો વડે સવરનું જળ સુકાતું જાય તે પરિણામ અંતે એ આવે કે મહાસરેવરમાં જળને ઠેકાણે રેતી થાય. જેન મહાસંઘ સરેવરની વૃદ્ધિ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણન મનુષ્યના જૈન ધર્મના પાલકત્વથી થાય છે. એ તે અવસ્થા હાલ બંધ પડી ગઈ. ફકત હવે એક વણિક કેમમાં પણ અમુક વણિક જાતિ જેનધર્મ પાળે છે. ચારે પ્રકારના ચાર જાતના ગડનારાં બંધ થઈ ગયા. જે જે છે તેની વસ્તી પણ ઘટવા લાગી છે તેથી ભવિષ્યમાં ખેદકારક પરિણામ આવે એવું પૂર્વે જણાવ્યું છે તેથી આ બાબત સર્વથી પ્રથમ વિચાર કરીને સંઘના નેતા આચાર્યો વિગેરેએ શ્રીવીરપ્રભુના સમયની વસ્તિવર્ધક એજનાઓને અનુભવપૂર્વક અભ્યાસ કરીને જેન સંખ્યાવર્ધક કાર્યોમાં તત્પર રહેવું જોઈએ. રિ ની શાસન રસી ઇત્યાદિ વિચારેવડે તીર્થકર નામકર્મ બંધાય છે. ઉદારભાવવિના અને આચાર વિના કદાપિ ન કેમની વૃદ્ધિ થવાની
For Private and Personal Use Only