________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૫)
સેવક મનીને સેવાધર્મ સેવી ખરૂં કર્મ ચાગિત્વ પ્રગટાવે
છે તે સ્વામિપદ પ્રાપ્ત કરવાને અધિકારી અને છે. જૈન મહાસ ઘની સેવા કરવાની અવસર ઉચિતતા અવાધ્યા વિના સેવાધમ સેવી શકાતા નથી, જે મનુષ્ય વર્તમાનકાળમાં મહાસ ંઘની એકયતા કરવાના અનુભવને અવખાધે છે અને મહાસ ધમાં જે વિચારી સને એક સરખા માન્ય હોય અને તેપ્રમાણે સર્વ ને પ્રવર્તાવતાં સ'ધના માટો ભાગ પેાતાને અનુકૂળ રહેશે અને તેથી વિરૂદ્ધ વર્તવામાં આવશે તે જૈન સંઘના મ્હેાટો ભાગ વિરૂદ્ધ થશે એવું જાણીને અનુકૂળ પડતા સુધારા વધારા કરવાના સમયેાચિત ઉપાચાને જે આદરે છે અને કટાટીના પ્રસગે લેશમાત્ર ગભરાયા-અકળાયા વિના નિવિકલ્પ અર્થાત્ ચિંતા વિના પ્રવૃત્તિ કરે છે તે મહાસંઘના સેવક બનવાને અધિકારી અને છે. શ્રીચતુર્વિધ મહાસ ધના અંગભૂત ગચ્છાદિ મ`ડળાની એકતા કરવાના ઉપાયાનુ જેને ભાન નથી અને તે પ્રમાણે
For Private and Personal Use Only