________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩)
એક હતા પણ તેની દેશભક્તિથી આકર્ષાઇને અન્યા પણ તેની સાથે જોડાયા હતા. પ્રતાપસિંહુ વનમાં ભટકનાર એક હતા પણ સ્વમાતૃભૂમિના ઉદ્ધારની તેની અડગ પ્રતિજ્ઞાઓએ સ્વદેશીઓને ઉશ્કેર્યો અને છેવટે પ્રતિજ્ઞાને સિદ્ધ કરી શક્યેા. જાપાનની સ્વાતંત્ર્ય દશામાં મિકાડા વિગેરે ત્રણ વ્યક્તિએચે ભાગ લીધે હતા અને તેથી જાપાનની સ્વતંત્રતા સ્થાપીત થઇ, એનજામીન્સેક્ લીન, વાશીંગ્ટન વગેરે બે ત્રણ વ્યક્તિઓએ અમેરિકાને પારત ંત્ર્યમાંથી મુક્ત કર્યું હતુ. મેટઝીની અને ગેરીએલ્ડીના આત્મબળથી ઇટલીની સ્વતંત્રતા થઈ હતી. શકરાચાર્ય થી પુન: હિંદુ ધર્મની પ્રગતિ થઈ પ્રત્યાદિ દષ્ટાંતાને લક્ષ્યમાં અવધારીને કેચિત ગીતા મુનિએ ઉપાધ્યાય આચાર્યો સર્વ ગચ્છની સુલેહ સપની એકતાને અમુકાપેક્ષાએ સાજીને જો મહા. સઘની સુવ્યવસ્થા કરવાની પ્રતિજ્ઞા કરે તા શનૈઃ શનૈઃ તે તે કાર્ય માં આગળ વધી શકે અને તે અંતે વિજયની દશા પ્રતિ સ્વપ્રયત્નને અવદ્યાકી શકે. ઉદાર
For Private and Personal Use Only