________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૪)
પરિહાર કરીને સર્વ ગચ્છાના આચાર્યાની સાથે અમુક અમુક ખાખતાની સુલેહની સરતા કરી તે પ્રમાણે વતીને ઉન્નતિ કરી શકે છે. સર્વ વ્યવસ્થાક્રમના નાશ કરી, સ્વાસ્થ્યદ્યાચરણ આચરવાથી ચાતુવિધ સ ંઘ મળની અવ્યવસ્થા થાય છેઅને તેથી તેના નાશ થતાં સઘઘાતક પાપને જેને સ્વશીર્ષ હારી લેઇ દ્રુતિમાં પ્રવેશ કરે છે માટે કદાપિ સ્વાસ્થ્ય દ્ય વૃત્તિથી અવ્યવસ્થા, સઘ મળ નાશ, આચાયોઢિપરમેષ્ઠિ હાનિ અને સર્વ પ્રકા૨ની ઉન્નતિકારક સુવ્યવસ્થાના કદાપિ કાળે નાશ કરા વામાં પ્રવૃત્ત થવુ ન જોઇએ, એજ પ્રત્યેક જૈનની મુખ્ય સંઘસેવાની આવશ્યક ક્રુજ અને મહાવીરની મુખ્ય આજ્ઞા પણ છે એવું અવમેધી સમ્યક્રીતિએ પ્રવર્ત્તવું જોઇએ. શાસ્ત્રોમાં જે ક્રિયાયોગ થવામાં આવે છે તે ક્રિયાયેાગના સમ્યક્ ભાવાર્થ ખરેખર ઉપર્યુંક્ત પ્રવૃત્તિને અંગીકાર કરવાથી સિદ્ધ થાય છે. ઉપર્યુ ક્ત વિચારાની અને આચારાની ભાવ જીવનમય જીવતી મૂર્તિ રૂપ જૈન સ ંઘની પ્રત્યેક વ્યક્તિ થાય એવા
For Private and Personal Use Only