________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) નતિ પણ નહિ કરી શકે અને અન્ય ગચ્છાદિકની ઉ. નતિને નાશ કરતાં મહાસંઘને નાશ કરવામાં પિતાના આત્માને રાક્ષસાવતારનું રૂપ આપી શકશે એમ દીર્ધદષ્ટિથી વિચાર કરતાં પ્રત્યેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર વર્ગને અબેધાશેજ, અને જે ઉપર્યુક્ત સત્ય છે એમ અવબોધાય તે પશ્ચિાત્ સાધુઓ અને સાધ્વીઓ સ્વકીય ગચ્છાધિપતિની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરે એમ સ્વસ્થ ગચ્છીય શ્રાવકેએ અને શ્રાવિકાઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ અને મહાસંઘના અંગભૂત સર્વગછે પરસ્પર એક બીજાની સાથે સલાહ સંપથી પ્રવતી શૃંખલાના અંકેડાની પેઠે મહાસંધ અને જૈન ધર્મની પ્રગતિ કરવી પ્રયત્ન કરે એવી સુવ્યવસ્થામાં ભાગ લેવો જોઈએ. ભિન્ન ભિન્ન વિચાર મતભેદથી સ્વગચ્છ તથા અન્ય ગચ્છાદિ પ્રાબલ્યના ક્ષયની સાથે મહાસંઘની પ્રગતિમાં અનેક વિકને ઉભાં થાય એવી મહામહનીય પાપપ્રવૃત્તિને કદાપિ પ્રાણુતે કઈ પણ જેને સ્વી
For Private and Personal Use Only