________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૮)
કાઈ મહા આચાર્યની રાજવત્ આજ્ઞા ન પ્રવર્ત્તવાથી, અને તેવા ધારણાની યોજનાઓ વિદ્યમાનમાં ન પ્રવર્ત્તવાથી જૈન મહાસંધ અને જૈન ધર્મની પ્રગતિના સ્થાને અવનતિ અવલેાકાય છે. અતએવ જૈન કામે જાગ્રત્ થઈને જૈન કામની પ્રગતિ થાય એવા અ ધારણાની ચેાજનાપૂર્વક આચાદિસંઘની સુવ્યવસ્થા કરવા એક ક્ષણ માત્ર પણ વિલંબ ન કરવા જોઇએ. આચાદિની સુવ્યવસ્થાપૂર્વક પ્રવતી પ્રવૃત્તિ કરવાથી મહાસ ઘની વિદ્યુવેગે પ્રગતિ થાય છે. અતએવ મહાસ ઘની સુવ્યવસ્થાના ખધારણાની ચૈાજનાએ નિશ્ચય કરવા મહાસ ઘના પ્રત્યેક અંગે અહંમમત્વાદિના ત્યાગપૂર્વક સર્વોલ્ગાની સાથે દેશકાળાનુસારે સબંધ ચેાજી પ્રવર્ત્તવુ જોઈએ. જૈનમહાસંઘમાં રહેલાં ભિન્ન ભિન્ન ગચ્છ, મડળ, વર્તુળા, પરસ્પર વિરૂદ્ધ બળધાતક મળ પ્રવૃત્તિના સ્વીકાર કરીને સ્વગચ્છની ઉન્ન તિની સાથે પરગચ્છના ખંડનમાં સ્વબળના વ્યય કર વામાં પ્રવૃત્ત થશે તે સ્વગચ્છ મંડળ વર્તુળની .
For Private and Personal Use Only