________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૦) કરતાં બૂરી હાલત થશે અને પેશ્વાઈ રાજ્યની પડતીની પેઠે સ્વકીય શિષ્ય સંતાનની અદશા થશે. એક ગામમાં એક સાધુ ગયા અને તે ગચ્છાધિપતિની આજ્ઞામાં ન હોય,ગામના શ્રાવકે, ગચ્છાધિપતિની આજ્ઞાન વિના તેને રાખે તે એકલા સાધુમાં કાંઈ દેષ આવ્યું તે તેને શિક્ષા આપનાર કેશુ? પશ્ચાત તે ગામને શ્રાવકસમૂહ યદિ સાધુવર્ગપર અવિશ્વાસની દષ્ટિથી દેખે તે તેમાં કેને સૂક્ષ્મદ્રષ્ટિએ અવલેકતાં અપરાધ છે? તે વાંચકે વિચારવું. એક સાધુ તે તેના ઉપરની આજ્ઞાવિના કઈ ગામના શ્રાવકે રાખે તે અન્ય સાધુએને તેવી અરૂચિ ઉદ્દભવે અને અંતે ધર્મરાજ્ય શાસનમાં અરાજકર્તાનું સ્વાસ્થંઘ પ્રવર્તવાથી સંઘને મુખ્ય વર્ગ, અવ્યવસ્થિત સ્થિતિમાં આવે. એક ગામમાં વા નગરમાં એક સાધુગ તેમાંના શ્રાવકને ભિન્ન ગ્ય ઉપદેશ આપી સુધારણા કરવા મથે, અન્ય સાધુઓ પુન: તે ગામમાં ઉપદેશ દઈ ત્યાંના શ્રાવકોને પૂર્વના સાધુઓએ આપેલા ઉપદેશથી શાસ્ત્રોનું શરણું ગ્રહી
For Private and Personal Use Only