________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૨) યમેવ અવનતિમાર્ગ પ્રતિ ગમન કરશે. આચાર્યાદિ ત્રણ પરમેષવર્ગના મુખ્ય ધાર્મિકેશને અનુકુળ થઈને જે શ્રાવકવર્ગ પ્રવર્તે છે, તે આચાર્યાદિવર્ગથી જૈનસંઘની સુવ્યવસ્થાદ્વારા સર્વ પ્રકારની પ્રગતિ થઈ શકે છે. આચાર્યાદિની સત્તા નીચે રહી તેઓની આજ્ઞારૂપ સત્તામાં ધર્મ છે એવું પરિપૂર્ણ અવબોધીને તે પ્રમાણે વર્તવાથી જૈનસંઘની ઉન્નતિ થઈ શકે છે અને તેમાં સ્વસ્થવ્યકિતની પ્રગતિને તે અંતર્ભાવ થાય છે એમ અવધવું. જેનસંધરક્ષાદિ અનેક ધાર્મિક સેવાઓને અંગીકાર કરવામાં આચાર્યાદિધર્મ રાજ્ય પ્રવર્તકેને સ્વજીવનનું સ્વાર્પણ કર્યા વિના ત્રણ કાળમાં સેવાધર્મમાં નિષ્કામ પ્રગતિ કરી શકાતી નથી. ધર્મસામ્રાજ્યપ્રવર્તક ધર્મરાજ શ્રીઆચાર્યનું હૃદય એટલું બધું ધર્મભાવના પ્રવૃદ્ધિમાં ઉદાર હોય છે કે જે હૃદય પિતાનામાં ઉતર્યા વિના આચાયેના ધાર્મિક સેવાના આશયે કદાપિ અવધી શકાય નહિં માટે શ્રાવકવવા સાધુવ તે આચા
For Private and Personal Use Only