________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૧૧)
મશી નામે કારભારી હતા તેણે લુ કાશાહને મત ફેલાવવામાં સાહાચ્ય આપી, તેથી તે સ. ૧૫૦૮ માં મૂર્તિ ની ઉત્થાપના વગેરે અનેક વિરૂદ્ધ વાતાના ઉપદેશ આપવા લાગ્યા. લુકાશાહે પચીશ વર્ષ પર્યંત ઉપદેશ દીધા પણુ કાઇ સાધુ થયા નહિ. છેવટે સ. ૧૫૩૩ માં ભાણા વાણિયાએ ભેખ ધારણ કર્યો. તે ભાણાભિ નામથી પ્રસિદ્ધ થયા. તેના સ. ૧૫૬૮માં રૂપજી નામના શિષ્ય થયા. તેના સ. ૧૫૭૮ માં જીવારિખ નામના શિષ્ય થયા. જીવારિખને સ. ૧૫૮૭માં એક વૃદ્ધ વરસિંહજી નામના શિષ્ય થયે. વૃદ્ધ વસિહુને સં. ૧૬૪૯ માં જશવંતજી નામના શિષ્ય થયા. લુપકમતમાં ગુજરાતી, નાગારી અને ઉત્તરાધી એ ત્રણ શાખા થઇ છે.
लोकमतनी पट्टावली नीचे प्रमाणे
For Private and Personal Use Only