________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૦)
સાથે અને મહા સંઘની સેવાની સાથે એકાંગભૂત ત મારી પણ રક્ષા ઉન્નતિ કરવી જોઈએ. આ પ્રમાણે સાતા-મનુષ્ય માત્મજ્ઞાન વડે સ્વપરને માટે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ કરતા નિલેપ ઇશાએ કર્મીચેાગીત્વની સ્વસેવા–ફ્રજને અદા કરતા છતા પરમામ પદની પ્રાપ્તિ ચેાગ્ય સર્વ સદ્ગુણૢાને પ્રાપ્ત કરી શકે છે. શ્રીચર્તુવ ધ સધાન્નતિ કરનારાએ ભિન્ન ભિન્ન ધર્મતિ દેશ માનવાની અને વિશ્વવતિ સર્વ જીવાની થાયેાગ્ય સેવા કરીને ( તેએથી ગ્રહાતા ઉપગ્રહના પ્રતિઅદલેા આપવા એ આવશ્યક કમ ગણીને ) આત્માતિની સાથે વિશ્વ દેશ સંઘ નાત વગેરેની વ્યાવહારિક ઉન્નતિ કરવી જોઇએ. ઉપર્યુક્ત અભેદ ભાવનાનું મન વચન અને કાયામાં પરિપૂર્ણ અળ પ્રગટાવવાથી ચતુર્વિધિ મહાસંઘની સેવા થઈ શકે છે એમ ખાસ વધવુ. અભેદ ભાવનાને પ્રત્યેક મ નુષ્યે ખીલવવી જોઇએ, વિશ્વ સમષ્ટિ, દેશજન સમષ્ટિ મહાસંધ સમષ્ટિમાં પેાતાની વ્યક્તિરૂપ ષ્ઠિને અ
For Private and Personal Use Only