________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૪) સાધ્વીઓની, શ્રાવકેની શ્રાવિકાઓની નિંદા, હેલના થાય છે અને તેથી જેનશાસનને અધ:પાત થાય છે. અતએ ગંભીરતા ગુણને મન, વાણી, કાયાથી ખીલવવા પ્રત્યેક સંઘવ્યક્તિએ લય દેવું જોઈએ. ગંભીરતા સાથે અભેદભાવ ગુણ ખીલવવા પ્રત્યેક મહાસંઘ
વ્યક્તિએ લક્ષય દેવું જોઈએ. સર્વ મહાસંઘ સાથે પિતાને અભેદ અવબોધી તેને આચારમાં મૂકી જે સેવક દેશ, કેમ, ધર્મની સેવા કરે છે, તેઓ આત્મસમર્પણ કરવાનું અથવા સર્વ વસ્તુઓને ત્યાગ કરી સેવા કરવાને શક્તિમાન થાય છે. વિશ્વવતિ સર્વ જનસમાજની સાથે વા સર્વ પ્રકારના વિશ્વવતિ જીની સાથે પિતાના આત્માને અભેદભાવ ધાર્યા વિના વિશુદ્ધ પ્રેમ, સ્વાર્થત્યાગ અને ઉદારભાવ પ્રકટી શકતા નથી. આત્મદષ્ટિનું વર્તુલ જેમ જેમ અનંતતામાં સમાવા પ્રગતિ કરે છે, તેમ તેમ સંકુચિત વર્તમાં વહેંચાયલે પ્રેમઉપકાર-ઉદારભાવ ત્યાગ અને સેવા એ મહાવર્તુનું રૂપ ધારણ કરી છેવટે
For Private and Personal Use Only