________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) જવવા માટે “લકીરકા ફકીર' બની કલેશ-યુદ્ધ વગેરે કરી જૈનધર્મરૂપ તીજોરીમાં ભરેલે માલ ન હુંટાવ જોઈએ. અને તેનું સાધુઓએ અને સાથીઓએ રક્ષણ કરવા આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થવું જોઈએ. ત્યાગી અને ગૃહસ્થ જેમાં જેને સંઘની ધાર્મિક અસ્તવ્યસ્તદશાથી જેને લાખે અને કરોડો રૂપિયા કેળવણી વગેરે ખાતામાં વાપરે છે પણ તેનું જોઈએ તેવું પરિણામ આવતું નથી. જેને કેળવાણી પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે, સાધર્મિક વાત્સલ્યના નામે નવકારશી વગેરેમાં વર્ષે વર્ષે લાખે રૂપૈયાના ખર્ચ થાય છે. જેનાની ધાર્મિક પાઠ માળાઓ અને બેડી ગોનું એકસરખું બંધારણું આવકવામાં આવતું નથી. પાઠશાળાઓ અને બોડી પર એકહથી સત્તા અને બંધારણના અભાવે ઉ૫યોગી બડી અને પાઠશાળાઓને નાશ થાય છે, અને અનુપયોગી બેડી ગે અને પાઠશાળાઓ અવ્યવસ્થિતપણે ચલાવવાથી ખર્ચ પ્રમાણે લાભ મળી શક્તા
For Private and Personal Use Only