________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૦) પ્રવૃત્તિ થવાની જરૂર છે. જેના શરીરને બાંધે વીર્યાદિ સંરક્ષાવડે મજબૂત નથી, તે ધાર્મિક કાર્યો કરવાને અશક્ત બને છે અને કદાપિ પ્રારંભે છે તે પણ તે વચમાંથી પડતા મૂકે છે. પ્રેફેસર રામમૂર્તિ સેન્ડા વગેરેની પેઠે જે શારીરિક બળ ખીલેલું હોય છે, તે અભ્યાસ, ઉપદેશ, ચીંતવન વગેરે કાર્યો સારી રીતે કરી શકાય છે. જેના શરીરનું વીર્ય કદાપિ ખલિત થતું નથી, તેનું મબળ ખીલેલા છે. અને તે જ્ઞાનાભ્યાસ વગેરેમાં શક્તિમાન્ થઈ શકે છે. આધ્યાનાદિથી વિમુક્ત એવી મનેદશા થતાં ચિંતા, શાક વગેરેના આઘાતથી શારીરિક બળ ક્ષીણ થતું નથી અને આ ચુખ્ય વગેરે પ્રાણેની પણ સ્થિરતા રહે છે. આચાર્યોએ, સાધુઓએ અને સાધ્વીઓએ શારીરિક બળ ખીલવવાના જેનાગમેથી અનુકૂળ એવા ઉપાયે આદરવા જોઈએ. જે મનુષ્યના શરીરમાં અનાગ્ય પ્રવર્તે છે તેના માનસિક વિચારે સ્થિર રહેતા નથી. શ્રીહરિભદ્રસૂરિ ભદ્રબાહુ સ્વામી, શ્રી હેમચંદ્ર, શ્રીઉમાસ્વાતિવા
For Private and Personal Use Only