________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૨) સ્વાધિકાર કર્તવ્ય કર્મા પ્રત્યેક જીવની મહત્તા અવાધાતી નથી. સ્વકર્તાવ્યકર્મનું ભાન થયા વિના સ્વાધિકાર સુરજને અદા કરી શકાતી નથી. સ્વકર્તવ્યકર્મને કરવાં એમાં કોઈ જીવ સ્વફજેથી વિશેષ કાંઈ કરી શકતે નથી તેથી કોઈપણ સ્વકર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં માન, પૂજા, સત્કાર, ચમત્કાર અને પરાભિપ્રાયની યકિંચિત્ આવશ્યકતા નથી એમ અવધીને મહા સંઘના પ્રત્યેક અંગે વીર્યરક્ષાદિ સ્વકર્તવ્ય કર્મમાં સદા તત્પર રહેવું એજ સ્વધર્મ છે. અને તેથી અધિકાર ભિન્ન કર્તવ્ય તે પરધર્મ છે. સ્વકર્તવ્ય સ્વધર્મ માં મરણ થાય તે શ્રેય છે, પરંતુ સ્વાધિકાર કર્તવ્ય કર્મધર્મથી ભિન્ન ધર્મમાં જીવવું તે પણ ભયાવહ છે. એમ કર્તવ્યધર્મદ્રષ્ટિની અપેક્ષાએ અવધવું. વિશ્વવતી મહાસંઘના પ્રત્યેક અંગે સ્વકર્તવ્ય ફરજેને અદા કરવા ચોગમાર્ગનું અવલંબન કરવું જોઈએ.
ગમાર્ગના જ્ઞાન વિના સ્વયેગ્યતાની પરીક્ષા થતી નથી અને તેમજ પની યોગ્યતાનું ભાન થતું નથી.
For Private and Personal Use Only